Home આજના બજાર ભાવ ગોંડલ માર્કેટયાર્ડ ભાવ | Gondal APMC Rate | આજના બજાર ભાવ |...

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ | Gondal APMC Rate | આજના બજાર ભાવ | Gondal Market Yard

0
Gondal APMC Rate
Gondal APMC Rate

શું તમે ખેડૂત છો? જો હા તો તમે દરરોજનાં ગોંડલ માર્કેટયાર્ડના Live બજાર ભાવ જાણવા માંગો છો? શું તમે Gondal APMC ના ભાવ ઘરેબેઠા ઓનલાઈન તમારા મોબાઈલમાં મેળવવા માંગો છો? જો હા તો આજની ગોંડલ માર્કેટયાર્ડ ભાવની આ પોસ્ટ તમારા માટે છે કારણ કે અમે દરરોજના બજાર ભાવ આ વેબસાઈટ એટલે કે Kisanseva.in પર સૌથી પહેલા મૂકીએ છીએ.

જો તમે દરરોજનાં બજાર ભાવ ઘરેબેઠા ઓનલાઈન તમારા મોબાઈલમા જોવા માંગતા હોય તો અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો કારણકે દરરોજના બજાર ભાવ સૌથી પહેલા અમે મૂકીએ છીએ.

ગોંડલ માર્કેટયાર્ડના ભાવ નિયમિત જાણવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા  અહી ક્લિક કરો

દરેક ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન, આ વેબસાઈટથી ગુજરાતનાં તમામ માર્કેટયાર્ડ નાં ભાવ ઓનલાઈન ઘરેબેઠા આપ એક ક્લિકથી જોઈ શકો છો. જો તમે પણ નિયમિત બજાર ભાવ, હવામાન સમાચાર, સરકારી સમાચાર, કૃષિ સમાચાર અને ખેડૂતો માટે સરકારી યોજનાઓની માહિતી જાણવા માંગતા હોય તો આ વેબસાઈટ તમારા માટે જ છે.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
તારીખ : 31-05-2024
ભાવ 20 કિલો મુજબ
જણસી નીચો ભાવ ઉચો ભાવ
કપાસ બી. ટી. 1161 1471
ઘઉં લોકવન 460 586
ઘઉં ટુકડા 450 706
મગફળી જીણી 911 1376
સિંગ ફાડીયા 800 1571
એરંડા / એરંડી 901 1116
જીરૂ 3500 5411
ક્લંજી 1851 3931
વરીયાળી 700 1301
ધાણા 826 1751
લસણ સુકું 1161 3481
ડુંગળી લાલ 151 411
અડદ 1551 1931
તુવેર 1571 2461
રાયડો 941 1021
રાય 1000 1281
મેથી 600 1201
સુવાદાણા 1351 1351
કાંગ 701 891
કારીજીરી 1500 3226
મરચા 751 2551
મગફળી જાડી 831 1451
સફેદ ચણા 1321 2171
મગફળી નવી 1001 1436
તલ – તલી 1901 2781
ઇસબગુલ 2200 2461
ધાણી 826 1751
મરચા સૂકા ઘોલર 1101 3001
ડુંગળી સફેદ 134 290
બાજરો 331 471
જુવાર 401 901
મકાઇ 481 571
મગ 1326 1731
ચણા 1051 1316
વાલ 521 1651
ચોળા / ચોળી 1571 2851
સોયાબીન 761 891
ગોગળી 800 1171

ઉપરોક્ત Gondal APMC ના તમામ પાકના નીચા ભાવ અને ઊંચા ભાવ વધારા-ઘટાડા સાથે જોઈ શકો છો. ગોંડલ માર્કેટયાર્ડમાં(Gondal APMC) આવેલ તમામ જણસીના ભાવ આપેલ કોષ્ટકમાં દર્શાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો
આજના રાજકોટ માર્કેટયાર્ડના ભાવ જાણવા ક્લિક કરો
આજના બજાર ભાવ જોવા અહી ક્લિક કરો

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ

દરેક ખેડૂત મિત્રો ઈચ્છતા હોય કે તેમને પોતાના પાકના સારામાં સારા ભાવ મળી રહે તે માટે ગોંડલ માર્કેટયાર્ડનાં બજાર ભાવ નિયમિત જાણવા ખુબ જ જરૂરી છે. જેથી ખેડૂત યોગ્ય સમયે પોતાનો પાક વહેંચી ને પોતાના પાકનો યોગ્ય ભાવ મેળવી શકે અને પોતાની આવક વધારી શકે.

રોજે રોજના બજાર ભાવ નિયમિત જાણવા માટે અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો. કારણકે ગોંડલ માર્કેટયાર્ડ ભાવ સૌથી પહેલા,સાચા અને સચોટ અમારી વેબસાઈટ પર જોઈ શકો છો.અમારો હેતુ છે કે દરેક ખેડૂતોને Gondal APMC નાં ભાવ નિયમિતતા સાથે સાચા,સચોટ અને સમયસર મળી રહે. અમારો આ વિચાર પસંદ આવે તો બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરો.

Gondal APMC Contact

The Agricultural Produce Market Committee – Gondal
Gondal, Rajkot (Gujarat) – 360311
General Lines:
02825 220 871
apmcgondal@yahoo.co.in

Gondal APMC Rate | આજના બજાર ભાવ | Gondal Market Yard Bhav| આજના ગોંડલના બજાર ભાવ | Gondal Yard Na Bhav | Gondal Marketing Yard | Gondal APMC | આજના ગોંડલ માર્કેટયાર્ડનાં ભાવ | Gondal Kapas Rate | ગોંડલ બજાર ભાવ

શું તમે ગુજરાતનાં બજાર ભાવ નિયમિત જાણવા માંગો છો? શું તમે ઓનલાઈન ઘરબેઠા બજાર ભાવ તમારા મોબાઈલથી જાણવા માંગો છો? શું તમે Aaj na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઈટ ફક્ત ને ફક્ત તમારા માટે જ છે કેમ કે આ વેબસાઈટ પર તમે સૌથી પહેલા, સાચા અને સચોટ Aaj na Bajar Bhav જોઈ શકો છો. ખેડૂત ને લગતી માહિતી જેવી કે કૃષિ સમાચાર, હવામાન સમાચાર અને સરકારી યોજનાની માહિતી જાણવા માટે અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો અને અમાંરા વિચાર પસંદ આવે તો બીજા ખેડૂતો મિત્રો સાથે શેર કરવ વિનંતી જય જવાન જય કિસાન.

Previous articleડીસા માર્કેટયાર્ડ ભાવ | Deesa APMC Rate | આજના બજાર ભાવ | Deesa Market Yard
Next articleઅમરેલી માર્કેટયાર્ડ ભાવ | Amreli APMC Rate | આજના બજાર ભાવ | Amreli Market Yard

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here