Home આજના બજાર ભાવ રાજકોટ માર્કેટયાર્ડ ભાવ | Rajkot APMC Rate | આજના બજાર ભાવ |...

રાજકોટ માર્કેટયાર્ડ ભાવ | Rajkot APMC Rate | આજના બજાર ભાવ | Rajkot Market Yard

0
Rajkot APMC Rate
Rajkot APMC Rate

શું તમે ખેડૂત છો? જો હા તો તમે દરરોજનાં રાજકોટ માર્કેટયાર્ડના Live બજાર ભાવ જાણવા માંગો છો? શું તમે Rajkot APMC ના ભાવ ઘરેબેઠા ઓનલાઈન તમારા મોબાઈલમાં મેળવવા માંગો છો? જો હા તો આજની રાજકોટ માર્કેટયાર્ડ ભાવની આ પોસ્ટ તમારા માટે છે કારણ કે અમે દરરોજના બજાર ભાવ આ વેબસાઈટ એટલે કે Kisanseva.in પર સૌથી પહેલા મૂકીએ છીએ.

જો તમે દરરોજનાં બજાર ભાવ ઘરેબેઠા ઓનલાઈન તમારા મોબાઈલમા જોવા માંગતા હોય તો અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો કારણકે દરરોજના બજાર ભાવ સૌથી પહેલા અમે મૂકીએ છીએ.

રાજકોટ માર્કેટયાર્ડના ભાવ નિયમિત જાણવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા  અહી ક્લિક કરો

દરેક ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન, આ વેબસાઈટથી ગુજરાતનાં તમામ માર્કેટયાર્ડ નાં ભાવ ઓનલાઈન ઘરેબેઠા આપ એક ક્લિકથી જોઈ શકો છો. જો તમે પણ નિયમિત બજાર ભાવ, હવામાન સમાચાર, સરકારી સમાચાર, કૃષિ સમાચાર અને ખેડૂતો માટે સરકારી યોજનાઓની માહિતી જાણવા માંગતા હોય તો આ વેબસાઈટ તમારા માટે જ છે.

રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
તારીખ : 31-05-2024
ભાવ 20 કિલો મુજબ
 
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1325 1491
ઘઉં લોકવન 492 524
ઘઉં ટુકડા 480 585
જુવાર સફેદ 840 902
જુવાર લાલ 800 880
જુવાર પીળી 400 500
બાજરી 365 455
તુવેર 1915 2391
ચણા પીળા 1150 1300
ચણા સફેદ 1600 2180
અડદ 1725 1980
મગ 1430 1715
વાલ દેશી 1270 1740
વાલ પાપડી 1280 1650
ચોળી 2100 3000
વટાણા 1040 1848
સીંગદાણા 1575 1675
મગફળી જાડી 1121 1316
મગફળી જીણી 1151 1367
તલી 2380 2690
સુરજમુખી 522 522
એરંડા 1000 1083
અજમો 1330 2700
સુવા 1000 1431
સોયાબીન 850 895
સીંગફાડા 1190 1570
કાળા તલ 2989 3300
લસણ 1600 2850
ધાણા 1225 1475
મરચા સુકા 910 3000
ધાણી 1350 1650
વરીયાળી 1000 1460
જીરૂ 4300 5418
રાય 1170 1400
મેથી 960 1360
ઇસબગુલ 2150 2700
અશેરીયો 1818 1818
કલોંજી 3250 3930
રાયડો 980 1055
રજકાનું બી 3875 5140
ગુવારનું બી 1000 1048
 

ઉપરોક્ત Rajkot APMC ના તમામ પાકના નીચા ભાવ અને ઊંચા ભાવ વધારા-ઘટાડા સાથે જોઈ શકો છો. રાજકોટ માર્કેટયાર્ડમાં(Rajkot APMC) આવેલ તમામ જણસીના ભાવ આપેલ કોષ્ટકમાં દર્શાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો
આજના ગોંડલ માર્કેટયાર્ડના ભાવ જાણવા ક્લિક કરો
આજના બજાર ભાવ જોવા અહી ક્લિક કરો

આજના રાજકોટ શાકભાજીના ભાવ

Rajkot Vegetable APMC Rate

રાજકોટ શાકભાજી માર્કેટયાર્ડના Live બજાર ભાવ જાણવા આપેલ ફોટા પર ક્લિક કરી ને આજના તાજા બજાર ભાવ જાણે શકો છો? તમે Rajkot APMC ના ભાવ ઘરેબેઠા ઓનલાઈન તમારા મોબાઈલમાં જોઈ શકો છો.

રાજકોટ માર્કેટયાર્ડ ભાવ

દરેક ખેડૂત મિત્રો ઈચ્છતા હોય કે તેમને પોતાના પાકના સારામાં સારા ભાવ મળી રહે તે માટે રાજકોટ માર્કેટ યાર્ડનાં બજાર ભાવ નિયમિત જાણવા ખુબ જ જરૂરી છે. જેથી ખેડૂત યોગ્ય સમયે પોતાનો પાક વહેંચી ને પોતાના પાકનો યોગ્ય ભાવ મેળવી શકે અને પોતાની આવક વધારી શકે.

રોજે રોજના બજાર ભાવ નિયમિત જાણવા માટે અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો. કારણકે રાજકોટ માર્કેટયાર્ડ ભાવ સૌથી પહેલા,સાચા અને સચોટ અમારી વેબસાઈટ પર જોઈ શકો છો.અમારો હેતુ છે કે દરેક ખેડૂતોને Rajkot APMC નાં ભાવ નિયમિતતા સાથે સાચા,સચોટ અને સમયસર મળી રહે. અમારો આ વિચાર પસંદ આવે તો બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરો.

Rajkot APMC Contact

The Agricultural Produce Market Committee – RajkotGeneral Lines:
(0281) 2790001, 2790002, 2790003
(1) apmcrajkot14@gmail.com
The Agricultural Produce Market Committee – RajkotVegetable Department:
(0281) 2703300
(2) info@apmcrajkot.com

Rajkot APMC Rate | આજના બજાર ભાવ | Rajkot Market Yard Bhav| આજના રાજકોટના બજાર ભાવ | Rajkot Yard Na Bhav | Rajkot Marketing Yard | Rajkot APMC | આજના રાજકોટ માર્કેટયાર્ડનાં ભાવ | Rajkot Kapas Rate | રાજકોટ બજાર ભાવ

શું તમે ગુજરાતનાં બજાર ભાવ નિયમિત જાણવા માંગો છો? શું તમે ઓનલાઈન ઘરબેઠા બજાર ભાવ તમારા મોબાઈલથી જાણવા માંગો છો? શું તમે Aaj na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઈટ ફક્ત ને ફક્ત તમારા માટે જ છે કેમ કે આ વેબસાઈટ પર તમે સૌથી પહેલા, સાચા અને સચોટ Aaj na Bajar Bhav જોઈ શકો છો. ખેડૂત ને લગતી માહિતી જેવી કે કૃષિ સમાચાર, હવામાન સમાચાર અને સરકારી યોજનાની માહિતી જાણવા માટે અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો અને અમાંરા વિચાર પસંદ આવે તો બીજા ખેડૂતો મિત્રો સાથે શેર કરવ વિનંતી જય જવાન જય કિસાન.

Previous articleઆજના(29/05/2024)ના કપાસ, એરંડા, મગફળી, જીરુ, વરિયાળી, ચણા, બાજરી, મકાઈ વગેરેના તાજા ભાવ જાણો
Next articleરાજકોટ શાકભાજી માર્કેટયાર્ડના ભાવ | Rajkot Vegetable APMC Rate | Rajkot Vegetable Market Yard

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here