Home આજના બજાર ભાવ જામજોધપુર માર્કેટયાર્ડ ભાવ | Jamjodhpur APMC Rate | આજના બજાર ભાવ |...

જામજોધપુર માર્કેટયાર્ડ ભાવ | Jamjodhpur APMC Rate | આજના બજાર ભાવ | Jamjodhpur Market Yard

0
Jamjodhpur APMC Rate
Jamjodhpur APMC Rate

શું તમે ખેડૂત છો? જો હા તો તમે દરરોજનાં જામજોધપુર માર્કેટયાર્ડના Live બજાર ભાવ જાણવા માંગો છો? શું તમે Jamjodhpur APMC ના ભાવ ઘરેબેઠા ઓનલાઈન તમારા મોબાઈલમાં મેળવવા માંગો છો? જો હા તો આજની જામજોધપુર માર્કેટયાર્ડ ભાવની આ પોસ્ટ તમારા માટે છે કારણ કે અમે દરરોજના બજાર ભાવ આ વેબસાઈટ એટલે કે Kisanseva.in પર સૌથી પહેલા મૂકીએ છીએ.

જો તમે દરરોજનાં બજાર ભાવ ઘરેબેઠા ઓનલાઈન તમારા મોબાઈલમા જોવા માંગતા હોય તો અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો કારણકે દરરોજના બજાર ભાવ સૌથી પહેલા અમે મૂકીએ છીએ.

જામજોધપુર માર્કેટયાર્ડના ભાવ નિયમિત જાણવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા  અહી ક્લિક કરો

દરેક ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન, આ વેબસાઈટથી ગુજરાતનાં તમામ માર્કેટયાર્ડ નાં ભાવ ઓનલાઈન ઘરેબેઠા આપ એક ક્લિકથી જોઈ શકો છો. જો તમે પણ નિયમિત બજાર ભાવ, હવામાન સમાચાર, સરકારી સમાચાર, કૃષિ સમાચાર અને ખેડૂતો માટે સરકારી યોજનાઓની માહિતી જાણવા માંગતા હોય તો આ વેબસાઈટ તમારા માટે જ છે.

જામજોધપુર માર્કેટયાર્ડ ભાવ
તારીખ : 31-05-2024
ભાવ 20 કિલો મુજબ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
સોયાબીન 831 876
તુવેર 1901 2451
તલ સફેદ 2201 2721
એરંડા
1000 1076
ઘઉં ટુકડા 430 526
ચણા 1151 1311
કપાસ 1300 1501
રાયડો 741 1001
તુવેર 1901 2451
મગફળી જીણી 900 1256
મગ 1501 1941

ઉપરોક્ત Jamjodhpur APMC ના તમામ પાકના નીચા ભાવ અને ઊંચા ભાવ વધારા-ઘટાડા સાથે જોઈ શકો છો. જામજોધપુર માર્કેટયાર્ડમાં(Jamjodhpur APMC) આવેલ તમામ જણસીના ભાવ આપેલ કોષ્ટકમાં દર્શાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો
આજના બજાર ભાવ જોવા અહી ક્લિક કરો

જામજોધપુર માર્કેટયાર્ડ ભાવ

દરેક ખેડૂત મિત્રો ઈચ્છતા હોય કે તેમને પોતાના પાકના સારામાં સારા ભાવ મળી રહે તે માટે જામજોધપુર માર્કેટ યાર્ડનાં બજાર ભાવ નિયમિત જાણવા ખુબ જ જરૂરી છે. જેથી ખેડૂત યોગ્ય સમયે પોતાનો પાક વહેંચી ને પોતાના પાકનો યોગ્ય ભાવ મેળવી શકે અને પોતાની આવક વધારી શકે.

રોજે રોજના બજાર ભાવ નિયમિત જાણવા માટે અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો. કારણકે જામજોધપુર માર્કેટયાર્ડ ભાવ સૌથી પહેલા,સાચા અને સચોટ અમારી વેબસાઈટ પર જોઈ શકો છો.અમારો હેતુ છે કે દરેક ખેડૂતોને Jamjodhpur APMC નાં ભાવ નિયમિતતા સાથે સાચા,સચોટ અને સમયસર મળી રહે. અમારો આ વિચાર પસંદ આવે તો બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરો.

Jamjodhpur APMC Contact

Agricultural Produce Market Committee. Market Yard, JamJodhpur,
Dist. Jamnagar.
General Lines:
02891 220256
apmcjamjodhpur@yahoo.in

Jamjodhpur APMC Rate | આજના બજાર ભાવ | Jamjodhpur Market Yard Bhav| આજના જામજોધપુરના બજાર ભાવ | Jamjodhpur Yard Na Bhav | Jamjodhpur Marketing Yard | Jamjodhpur APMC | આજના જામજોધપુર માર્કેટયાર્ડનાં ભાવ | Jamjodhpur Kapas Rate | જામજોધપુર બજાર ભાવ

શું તમે ગુજરાતનાં બજાર ભાવ નિયમિત જાણવા માંગો છો? શું તમે ઓનલાઈન ઘરબેઠા બજાર ભાવ તમારા મોબાઈલથી જાણવા માંગો છો? શું તમે Aaj na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઈટ ફક્ત ને ફક્ત તમારા માટે જ છે કેમ કે આ વેબસાઈટ પર તમે સૌથી પહેલા, સાચા અને સચોટ Aaj na Bajar Bhav જોઈ શકો છો. ખેડૂત ને લગતી માહિતી જેવી કે કૃષિ સમાચાર, હવામાન સમાચાર અને સરકારી યોજનાની માહિતી જાણવા માટે અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો અને અમાંરા વિચાર પસંદ આવે તો બીજા ખેડૂતો મિત્રો સાથે શેર કરવ વિનંતી જય જવાન જય કિસાન.

Previous articleભાવનગર માર્કેટયાર્ડ ભાવ | Bhavnagar APMC Rate | આજના બજાર ભાવ | Bhavnagar Market Yard
Next articleજેતપુર માર્કેટયાર્ડ ભાવ | Jetpur APMC Rate | આજના બજાર ભાવ | Jetpur Market Yard

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here