Home આજના બજાર ભાવ ભાવનગર માર્કેટયાર્ડ ભાવ | Bhavnagar APMC Rate | આજના બજાર ભાવ |...

ભાવનગર માર્કેટયાર્ડ ભાવ | Bhavnagar APMC Rate | આજના બજાર ભાવ | Bhavnagar Market Yard

0
Bhavnagar APMC Rate
Bhavnagar APMC Rate

શું તમે ખેડૂત છો? જો હા તો તમે દરરોજનાં ભાવનગર માર્કેટયાર્ડના Live બજાર ભાવ જાણવા માંગો છો? શું તમે Bhavnagar APMC ના ભાવ ઘરેબેઠા ઓનલાઈન તમારા મોબાઈલમાં મેળવવા માંગો છો? જો હા તો આજની ભાવનગર માર્કેટયાર્ડ ભાવની આ પોસ્ટ તમારા માટે છે કારણ કે અમે દરરોજના બજાર ભાવ આ વેબસાઈટ એટલે કે Kisanseva.in પર સૌથી પહેલા મૂકીએ છીએ.

જો તમે દરરોજનાં બજાર ભાવ ઘરેબેઠા ઓનલાઈન તમારા મોબાઈલમા જોવા માંગતા હોય તો અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો કારણકે દરરોજના બજાર ભાવ સૌથી પહેલા અમે મૂકીએ છીએ.

ભાવનગર માર્કેટયાર્ડના ભાવ નિયમિત જાણવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા  અહી ક્લિક કરો

દરેક ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન, આ વેબસાઈટથી ગુજરાતનાં તમામ માર્કેટયાર્ડ નાં ભાવ ઓનલાઈન ઘરેબેઠા આપ એક ક્લિકથી જોઈ શકો છો. જો તમે પણ નિયમિત બજાર ભાવ, હવામાન સમાચાર, સરકારી સમાચાર, કૃષિ સમાચાર અને ખેડૂતો માટે સરકારી યોજનાઓની માહિતી જાણવા માંગતા હોય તો આ વેબસાઈટ તમારા માટે જ છે.

ભાવનગર માર્કેટયાર્ડ ભાવ
તારીખ : 31-05-2024
ભાવ 20 કિલો મુજબ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં ટુકડા 496 534
મગ 1521 1625
મગફળી 1000 1171
મગફળી જીણી 1100 1385
અડદ 1801 1903
તુવેર 1420 1420
તલ કાળા 2440 3140
તલ સફેદ 2615 3007
ચણા 1260 1321
કપાસ 1171 1459

ઉપરોક્ત Bhavnagar APMC ના તમામ પાકના નીચા ભાવ અને ઊંચા ભાવ વધારા-ઘટાડા સાથે જોઈ શકો છો. ભાવનગર માર્કેટયાર્ડમાં(Bhavnagar APMC) આવેલ તમામ જણસીના ભાવ આપેલ કોષ્ટકમાં દર્શાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો
આજના બજાર ભાવ જોવા અહી ક્લિક કરો

ભાવનગર માર્કેટયાર્ડ ભાવ

દરેક ખેડૂત મિત્રો ઈચ્છતા હોય કે તેમને પોતાના પાકના સારામાં સારા ભાવ મળી રહે તે માટે ભાવનગર માર્કેટ યાર્ડનાં બજાર ભાવ નિયમિત જાણવા ખુબ જ જરૂરી છે. જેથી ખેડૂત યોગ્ય સમયે પોતાનો પાક વહેંચી ને પોતાના પાકનો યોગ્ય ભાવ મેળવી શકે અને પોતાની આવક વધારી શકે.

રોજે રોજના બજાર ભાવ નિયમિત જાણવા માટે અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો. કારણકે ભાવનગર માર્કેટયાર્ડ ભાવ સૌથી પહેલા,સાચા અને સચોટ અમારી વેબસાઈટ પર જોઈ શકો છો.અમારો હેતુ છે કે દરેક ખેડૂતોને Bhavnagar APMC નાં ભાવ નિયમિતતા સાથે સાચા,સચોટ અને સમયસર મળી રહે. અમારો આ વિચાર પસંદ આવે તો બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરો.

Bhavnagar APMC Contact

Agricultural Produce Market
Committee. Market Yard, Bhavnagar,
Dist. Bhavnagar
General Lines:
0278 2445566
apmcbhav@sancharnet.in

Bhavnagar APMC Rate | આજના બજાર ભાવ | Bhavnagar Market Yard Bhav| આજના ભાવનગર બજાર ભાવ | Bhavnagar Yard Na Bhav | Bhavnagar Marketing Yard | Bhavnagar APMC | આજના ભાવનગર માર્કેટયાર્ડનાં ભાવ | Bhavnagar Kapas Rate | ભાવનગર બજાર ભાવ

શું તમે ગુજરાતનાં બજાર ભાવ નિયમિત જાણવા માંગો છો? શું તમે ઓનલાઈન ઘરબેઠા બજાર ભાવ તમારા મોબાઈલથી જાણવા માંગો છો? શું તમે Aaj na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઈટ ફક્ત ને ફક્ત તમારા માટે જ છે કેમ કે આ વેબસાઈટ પર તમે સૌથી પહેલા, સાચા અને સચોટ Aaj na Bajar Bhav જોઈ શકો છો. ખેડૂત ને લગતી માહિતી જેવી કે કૃષિ સમાચાર, હવામાન સમાચાર અને સરકારી યોજનાની માહિતી જાણવા માટે અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો અને અમાંરા વિચાર પસંદ આવે તો બીજા ખેડૂતો મિત્રો સાથે શેર કરવ વિનંતી જય જવાન જય કિસાન.

Previous articleજામનગર માર્કેટયાર્ડ ભાવ | Jamnagar APMC Rate | આજના બજાર ભાવ | Jamnagar Market Yard
Next articleજામજોધપુર માર્કેટયાર્ડ ભાવ | Jamjodhpur APMC Rate | આજના બજાર ભાવ | Jamjodhpur Market Yard

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here