Home કૃષિ સમાચાર ગપ્ત સપ્તાહમાં સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડમાં કપાસની આવક આસમાને, જાણો ક્યાં માર્કેટયાર્ડમાં સારા...

ગપ્ત સપ્તાહમાં સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડમાં કપાસની આવક આસમાને, જાણો ક્યાં માર્કેટયાર્ડમાં સારા ભાવ બોલાયા

0
cotton income increase in saurashtra market yard
cotton income increase in saurashtra market yard

આ વખતે ગુજરાતમાં કપાસનું વાવેતર સારા પ્રમાણમાં થયું છે. આ પગલે સૌરાષ્ટ્રનાં અલગ અલગ યાર્ડમાં કપાસની આવકમાં વધારો જોવા મળ્યો છે. કપાસના આવકની વાત કરીએ તો એક સપ્તાહમાં સૌરાષ્ટ્રનાં યાર્ડમાં કુલ 1.90 લાખ મણ કપાસની આવક નોધાયી છે.

કપાસના ભાવની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રનાં બોટાદ, અમરેલી, સાવરકુંડલા અને બાબરા માર્કેટયાર્ડમાં કપાસના સારા ભાવ નોધાયો છે.

એક સંભાવના એ પણ છે કે કપાસની આવક આ સપ્તાહે આશરે 2 લાખની સપાટી પહોંચે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હમણાં તાજેતરમાં વરસાદ પડયો હોવાથી કપાસના પાકને નુકશાન થયું હતું. ખેડૂતોને અમરેલી, બાબરા, બોટાદ, અને સાવરકુંડલા માર્કેટયાર્ડમાં યાર્ડમાં કપાસનાં પોષણક્ષમ ભાવ મળ્યાં હતાં.

આજના કપાસના ભાવ જોવા અહી ક્લિક કરો

વર્તમાનમાં અલગ અલગ માર્કેટયાર્ડમાં કપાસની આવકમાં વધારો જોવા મળ્યો છે. કપાસના ભાવની વાતકરીએ તો કપાસનો નીચો ભાવ 1400 અને ઉંચો ભાવ 1562 રૂપિયા સુધી બોલાયો છે.

kapas na bajar bhav 7 october 2023
kapas na bajar bhav 7 october 2023

સૌરાષ્ટ્રમાં કપાસની આવકની વાત કરીએ તો કુલ 1.90 લાખ મણને આસપાસ નોધાયી હતી. કપાસના સૌથી ઊંચાભાવ બાબરા માર્કેટિંગ બોબોલાયા હતાં. બાબરા માર્કેટયાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1650 પ્રતિ 20 કિલોના ભાવે નોધાયો હતો.

કપાસના ભાવનું લિસ્ટ જોવા અહી ક્લિક કરો

બોટાદ માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ 1562 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવે નોધાયો હતો. સામે નીચો ભાવ 1450 થી 1450 રૂપિઉય સુધી નોધાયો હતો. સરેરાશ ભાવની વાત કરીએ તો 1400 થી 1550 રૂપિયા પ્રતિ 20 કિલોનો ભાવ નોધાયો હતો.

રાજકોટ માર્કેટયાર્ડમાં નવા અને એવન ગ્રેડનો કપાસનો ભાવ નીચો ભાવ 1400 અને ઉંચો ભાવ 1500 સુધી પ્રતિ 20 કિલોના ભાવે નોધાયો હતો.

મહત્વપૂર્ણ લિન્ક

હોમ પેજ અહી ક્લિક કરો
આજના બજાર ભાવ જોવા અહી ક્લિક કરો
આઈ ખેડૂત પોર્ટલ અહી ક્લિક કરો

Previous articleઆજે રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીની જંગી આવકથી છલોછલ થયું, ખેડૂતો માટે સારા સમાચાર
Next articlePM KISAN Yojana: ઘેર બેઠા આ રીતે મોબાઈલથી e-KYC કરો, નહીંતર 15મો હપ્તો નહી મળે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here