મગફળી ભાવ :- આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં જણસીની આવક ખૂબ વધુ પ્રમાણમાં જોવા મળી હતી. આજે રાજકોટ માર્કેટ યાર્ડ નવી મગફળીથી ઉભરાયું હતું. મગફળી ની આવક સાથે સાથે ઘઉં,કપાસ અને બટાકાની આવક પણ મોટા પ્રમાણમાં જોવા મળી હતી.
મગફળીની વાત કરીએ તો આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળી જીણીની આવક 4500 ક્વિન્ટલ અને મગફળી જાડીની આવક 1800 ક્વિન્ટલ થઈ હતી. સાથે સાથે કપાસ અને ઘઉંની પણ આવકમાં થોડો વધારો જોવા મળ્યો હતો. તો ચલો જોઈએ આજના રાજકોટ માર્કેટયાર્ડના ભાવ.
રાજકોટ માર્કેટયાર્ડ મગફળીથી ઉભરાયુ
રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે મગફળી જીણી અને મગફળી જાડીની કુલ 6,300 ક્વિન્ટલ આવક નોધાયી હતી. મગફળીના ભાવની વાત કરવામાં આવે તો મગફળીજીણી નો ભાવ 1050 થી 1600 રૂપિયા અને મગફળી જાડીનો ભાવ 1090 થી 1415 રૂપિયા 20 કિલોના નોધાયા હતા.
આજના રાજકોટ માર્કેટયાર્ડના ભાવ જાણવા ક્લિક કરો
બીજા પાકોની વાત કરીએ તો કપાસની આવક 3,200 ક્વિન્ટલ થઈ હતી. કપાસનો ભાવ 1,200થી 1,537 રૂપિયા પ્રતિ 20 કિલો બોલાયા હતા. આજે મગફળી અને કપાસ આવકની સાથે સાથે રાજકોટ માર્કેટ યાર્ડમાં ઘઉં ટુકડાની આવકમાં પણ વાદહરો નોધાયો હતો. આવકની વાત કરીએ તો ઘઉં ટુકડાની આવક 3,000 ક્વિન્ટલ અને ભાવ 490થી 550 રૂપિયા પ્રતિ 20 કિલો બોલાયા હતા.
શું તમે ગુજરાતનાં બજાર ભાવ નિયમિત જાણવા માંગો છો? શું તમે ઓનલાઈન ઘરબેઠા બજાર ભાવ તમારા મોબાઈલથી જાણવા માંગો છો? શું તમે Aaj na Bajar Bhav જાણવા માંગો છો?
આજના બજાર ભાવ જોવા અહી ક્લિક કરો
જો હા તો આ વેબસાઈટ ફક્ત ને ફક્ત તમારા માટે જ છે કેમ કે આ વેબસાઈટ પર તમે સૌથી પહેલા, સાચા અને સચોટ Aaj na Bajar Bhav જોઈ શકો છો. ખેડૂત ને લગતી માહિતી જેવી કે કૃષિ સમાચાર, હવામાન સમાચાર અને સરકારી યોજનાની માહિતી જાણવા માટે અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો અને અમાંરા વિચાર પસંદ આવે તો બીજા ખેડૂતો મિત્રો સાથે શેર કરવ વિનંતી જય જવાન જય કિસાન.
પોસ્ટ વાંચવા બદલ તામરો ખુબ ખુબ આભાર
Home Page | ક્લિક કરો |
PM કિસાન યોજના હપ્તો ચેક | ક્લિક કરો |