અંબાલાલ પટેલની મોટી આગાહી: 7 ઓક્ટોબરે દરિયામાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટબન્સ આવશે. આ સિસ્ટમને કારણે 10મી ઓક્ટોબર સુધી ગુજરાતમાં ચોમાસું રિટર્ન થશે એવી સંભાવના છે.
દેશના દરેક રાજ્યોમાં અત્યારે ચોમાસું વિદાય લઈ રહ્યુ છે ત્યારે ગરમી સાથે સાથે વાવાઝોડા આવવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસસાર, 10 ઓક્ટોબરની આસપાસ બંગાળની ખાડીમાં વાાવઝોડાના સર્જાશે એવી સંભાવના છે.
આ પણ વાંચો :- આજના બજાર ભાવ જોવા ક્લિક કરો
વાવાઝોડા અંગે વધારે માહિતી આપતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ કે, મુંબઈ અને ગોવાની નજીક એક વરસાદી સિસ્ટમ સર્જાઇ હતી. જે આગળ મહારાષ્ટ્રનાથી આગળ વધી બંગાળ ઉપસાગરની સિસ્ટમમાં મર્જ થઇ જશે. આ સિસ્ટમને કારણે ગુજરાતનાં દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં ભેજવાળા પવનો ફૂંકાશે તેવી શક્યતા છે.
દેશના દરેક રાજ્યોમાં અત્યારે ચોમાસું વિદાય લઈ રહ્યુ છે પરંતુ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે.
લાઈવ હવામાન જોવા અહી ક્લિક કરો
2000 રૂપિયાનો હપ્તો ક્યારે જમા થશે ક્લિક કરો
અંબાલાલ પટેલે વધુમાં જાણવે છે કે, ચીનના દક્ષિણ ભાગમાં એક સાયક્લોન બન્યું છે જે બીજા દેશ તાઇવાનના ભાગથી આગળ વધી બંગાળની ખાડીમાં આવશે. આ સિસ્ટમને ને કારણે 10મી ઓક્ટોબરની આસપાસ બંગાળની ખાડીમાં ફરી ચક્રવાતનું એંઘાણ છે. આ સિસ્ટમની અસર ને કારણે અરબ સાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા છે. જેથી 10થી 12 ઓક્ટોબરમાં ફરી અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થશે.