Home કૃષિ સમાચાર પીએમ કિસાન યોજનાનો 15મો હપ્તો આવે એ પહેલાં આ ત્રણ કામ કરી...

પીએમ કિસાન યોજનાનો 15મો હપ્તો આવે એ પહેલાં આ ત્રણ કામ કરી લો, નહીં તો આગામી હપ્તો નહી મળે

0
pm kisan yojana do these things otherwise you will not get the 15th installment
pm kisan yojana do these things otherwise you will not get the 15th installment

PM Kisan Yojana Update : નમસ્કાર ખેડૂતમિત્રો, એક ન્યૂઝ અહેવાલ અનુસાર પીએમ કિસાન યોજનાનો 2000 રૂપિયાનો 15મો હપ્તો આગામી 27 નવેમ્બર સુધી ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે. પરંતુ આ હપ્તો સમયસર મેળવવા ખેડુતો મિત્રો એ આ ત્રણ કામો કરાવવા જરૂરી છે. આ ત્રણ કામ કરી લો, નહીં તો આગામી હપ્તો નહી મળે.

પીએમ કિસાન યોજના (pm kisan yojana) મોદી સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક મદદ મળી રહે એ હેતુથી શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ વાર્ષિક 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ અત્યાર સુધી ખેડૂતોને 14 હપ્તા મળી ચૂક્યા છે.

પીએમ કિસાન યોજનાનો 14મો હપ્તો(છેલ્લો હપ્તો) 27 જુલાઈના દિવસે ખેડૂતોના ખાતામાં જમા થયો હતો.

આ પણ વાંચો :- આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરો અને સબસિડી મેળવા ક્લિક કરો

15મો હપ્તો નવેમ્બર મહિનામાં આવી શકે છે

એક ન્યૂઝ અહેવાલ અનુસાર પીએમ કિસાન યોજના(PM Kisan Yojana)ના 15મા હપ્તાના 2000 રૂપિયા આગામી 27 નવેમ્બર સુધી ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે.જે ખેડૂતો પહેલાથી જ લાભાર્થી છે અને નવું રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેમને 2000 રૂપિયાની સહાય મળશે.

ખેડૂતોએ આ હપ્તો સમયસર મેળવવા આ ત્રણ કામો કરાવવા જરૂરી છે, કારણ કે જો તમે આ ત્રણ કામો કર્યા નહી હોય તો 15મો હપ્તો અટવાઈ શકે છે.  

નંબર 1 :- જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો અને હજુ સુધી તમારા જમીનના દસ્તાવેજો પીએમ કિસાન પોર્ટલ પર અપલોડ નથી કર્યા. તો તમારે વહેલી તકે આ દસ્તાવેજો તામરે અપલોડ કરવા પડશે.

નંબર 2 :- પીએમ કિસાન યોજના(PM Kisan Yojana) ના બધા જ લાભાએ E-KYC કરાવવું ફરજિયાત કરેલ છે. જો તમે હજુ સુધી પીએમ કિસાન યોજના ઈકેવાયસી નથી કર્યું તો તમને આગામી 15મો હપ્તો મળશે નહી. જો તમે હજુ સુધી E-KYC નથી કરેલું તો પીએમ કિસાન યોજનાની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને ઓનલાઈન E-KYC કરી શકો છો.

પીએમ કિસાન યોજના E-KYC કેવીરીતે કરવું જાણવા ક્લિક કરો

ઓફલાઈન PM Kisan Yojana EKYC કરવા તમારા નજીકના CSC કેન્દ્રની મુલાકાત લઈને ઈ-કેવાયસી કરાવી શકો છો.

નંબર 3 :- લાભાર્થીએ પીએમ કિસાન યોજનામાં આપેલ બેંક ખાતા સાથે તેમના આધાર કાર્ડને લિંક કરવું ફરજિયાત છે. જે ખેડૂત મિત્રોએ આ કામ કરેલ નથી તેમની પીએમ કિસાન યોજનાના 15માં હપ્તાના 2000 રૂપિયા અટકી શકે છે.

મહત્વપૂર્ણ લિન્ક

લીસ્ટમાં તમારું નામ જોવા અહી ક્લિક કરો
ગામવાઈસ લીસ્ટ જોવા અહી ક્લિક કરો
ટેકાના ભાવ માટે અરજી  અહી ક્લિક કરો

Previous articleબોટાદ માર્કેટયાર્ડમાં આજે રેકોર્ડ બ્રેક કપાસની આવક – જાણો આજના બજાર ભાવ
Next articleહવામાન વિભાગની વરસાદની આગાહી, જાણો ક્યાં જીલ્લામાં વરસાદની શક્યતા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here