Home આજના બજાર ભાવ બોટાદ માર્કેટયાર્ડમાં આજે રેકોર્ડ બ્રેક કપાસની આવક – જાણો આજના બજાર ભાવ

બોટાદ માર્કેટયાર્ડમાં આજે રેકોર્ડ બ્રેક કપાસની આવક – જાણો આજના બજાર ભાવ

0
botad cotton yard aaj na bajar bhav
botad cotton yard aaj na bajar bhav

બોટાદ માર્કેટયાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું કપાસ માટેનું હબ કહેવામા આવે છે. બોટાદ માર્કેટયાર્ડમાં આજુબાજુ ગામડાઓ માંથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો માલ વેચવા આવતા હોય છે. આ માર્કેટયાર્ડમાં ખેડૂતોને પોતાના પાકના મહતમ સારા ભાવ મળી રહે છે.

આજે બોટાદના કોટન યાર્ડમાં આશરે જંગી 50000 મણ કપાસની આવક આવક નોધાયી હતી આ કારણે આજે કોટન યાર્ડ ઉભરાયું હતું. આજે આજુબાજુ ના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ વેચવા આવી પોહચ્યા હતા. ભાવની વાત કરીએ તો આજે બોટાદ માર્કેટયાર્ડમાં કપાસનો નીચો ભાવ 1400 અને ઊંચો ભાવ 1570 રૂપિયા પ્રતિમણ 20 કિલોનો બોલાયો હતો.

દરરોજના બજાર ભાવ નિયમિત જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી કારણકે અમે દરરોજના બજાર ભાવ સૌથી પહેલા સાથે સાચા અને સચોટ મુકીએ છીએ.

બોટાદ માર્કેટયાર્ડ ભાવ
તારીખ : 13-10-2023
ભાવ 20 કિલો મુજબ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 430 609
બાજરો 430 460
કપાસ 1291 1570
તલ (સફેદ) 2375 3530
કાળા તલ 2780 3375
ચણા 900 1158
કપાસ 1291 1570

અમે દરરોજના રાજકોટ બજાર ભાવ, ગોંડલ બજાર ભાવ, વિસનગર બજાર ભાવ, બોટાદ બજાર ભાવ, ભાવનગર બજાર ભાવ, કોડીનાર બજાર ભાવ, જેતપુર બજાર ભાવ, જામજોધપુર બજાર ભાવ, ઊંઝા બજાર ભાવ અને જુનાગઢના બજાર ભાવ નિયમિત મુકીએ છીએ. ખેડૂત ને લગતી તમામ માહિતી આ વેબસાઈટ પર જોઈ શકો છો. અન્ય માર્કેટયાર્ડના ભાવ જાણવા માટે નીચે સ્ક્રોલ કરો.

અન્ય માર્કેટયાર્ડના બજારભાવ જાણવા તમારા માર્કેટયાર્ડ પર ક્લિક કરો

રાજકોટ બજાર ભાવ ગોંડલ બજાર ભાવ
બોટાદ બજાર ભાવ ભાવનગર બજાર ભાવ
ઊંઝા બજાર ભાવ વિસનગર બજાર ભાવ
અમરેલી બજાર ભાવ કોડીનાર બજાર ભાવ
જુનાગઢ બજાર ભાવ હિંમતનગર બજાર ભાવ
જેતપુર બજાર ભાવ જામજોધપુર બજાર ભાવ
ડીસા બજાર ભાવ રાજકોટ શાકભાજી ભાવ

શું તમે ગુજરાતનાં બજાર ભાવ નિયમિત જાણવા માંગો છો? શું તમે ઓનલાઈન ઘરબેઠા બજાર ભાવ તમારા મોબાઈલથી જાણવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ જાણવા માંગો છો? 

જો હા તો આ વેબસાઈટ ફક્ત ને ફક્ત તમારા માટે જ છે કેમ કે આ વેબસાઈટ પર તમે સૌથી પહેલા, સાચા અને સચોટ આજના બજાર ભાવ જોઈ શકો છો. ખેડૂત ને લગતી માહિતી જેવી કે કૃષિ સમાચાર, હવામાન સમાચાર અને સરકારી યોજનાની માહિતી જાણવા માટે અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો અને અમાંરા વિચાર પસંદ આવે તો બીજા ખેડૂતો મિત્રો સાથે શેર કરવ વિનંતી જય જવાન જય કિસાન.

અમારો હેતુ છે કે દરેક ગુજરાતનાં ખેડૂતોને ગુજરાત ના આજ ના બજાર ભાવ નિયમિતતા સાથે સાચા,સચોટ અને સમયસર મળી રહે. અમારો આ વિચાર પસંદ આવે તો બીજા ખેડૂત મિત્રો સાથે બને એટલો શેર કરો.

Previous articleઆજના(13/10/2023)ના ઊંઝા માર્કેટયાર્ડમાં જીરું, વરિયાળી, ઈસબગુલ, તલ, રાયડો વગેરેના શું ભાવ રહ્યા જાણો
Next articleપીએમ કિસાન યોજનાનો 15મો હપ્તો આવે એ પહેલાં આ ત્રણ કામ કરી લો, નહીં તો આગામી હપ્તો નહી મળે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here