આ પોસ્ટમાં આપણે ઊંઝા માર્કેટિંગ યાર્ડ (Unjha APMC) માં આવેલ તમામ પાકોના ભાવ જાણીશું. શું તમે દરરોજના ઊંઝા માર્કેટયાર્ડના ભાવ નિયમિત જાણવા માંગો છો? જો હા તો આ પોસ્ટમાં અમે તમને દરરોજના ઊંઝા માર્કેટયાર્ડના ભાવ આપીશું.
ઊંઝા માર્કેટયાર્ડના ભાવ નિયમિત જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી કારણકે ઊંઝા માર્કેટયાર્ડના ભાવ આપણે સૌથી પહેલા સાથે સાચા અને સચોટ મુકીએ છીએ.
![](https://kisansewa.in/wp-content/uploads/2023/10/Kisansewa-Whatsapp-Group-1024x213.jpg)
આ પોસ્ટમાં ઊંઝા માર્કેટયાર્ડ ભાવ ની સાથે સાથે ઊંઝા માર્કેટયાર્ડના સમાચાર જેવા કે માર્કેટ કયારે બંધ રેવાનું છે, કઈ જણસી કયારે લાવી, વગેરે અંગે પણ તમને આ વેબસાઈટ પર નિયમિત જણાવવામાં આવશે.
ઊંઝા માર્કેટયાર્ડ ભાવ |
તારીખ : 13-10-2023 |
ભાવ 20 કિલો મુજબ |
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
જીરૂ | 9300 | 12,000 |
વરિયાળી | 2650 | 4600 |
ઇસબગુલ | 3800 | 4550 |
રાયડો | 993 | 1068 |
તલ | 2560 | 3501 |
અજમો | 2291 | 2921 |
જો તમે દરરોજનાં બજાર ભાવ ઘરેબેઠા ઓનલાઈન તમારા મોબાઈલમા જોવા માંગતા હોય તો અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો કારણકે દરરોજના બજાર ભાવ સૌથી પહેલા અમે મૂકીએ છીએ.
આ પણ વાંચો |
આજના વિસનગર માર્કેટયાર્ડના ભાવ જાણવા ક્લિક કરો |
આજના બજાર ભાવ જોવા અહી ક્લિક કરો |
આજના ઊંઝાના બજાર ભાવ
શું તમે આજના ઊંઝાના બજાર ભાવ નિયમિત જાણવા માંગો છો? શું તમે ઓનલાઈન ઘરબેઠા બજાર ભાવ તમારા મોબાઈલથી જાણવા માંગો છો? શું તમે આજના ઊંઝાના બજાર ભાવ જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઈટ ફક્ત ને ફક્ત તમારા માટે જ છે કેમ કે આ વેબસાઈટ પર તમે સૌથી પહેલા, સાચા અને સચોટ આજના ઊંઝાના બજાર ભાવ જોઈ શકો છો.
ખેડૂત ને લગતી માહિતી જેવી કે કૃષિ સમાચાર, હવામાન સમાચાર અને સરકારી યોજનાની માહિતી જાણવા માટે અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો અને અમાંરા વિચાર પસંદ આવે તો બીજા ખેડૂતો મિત્રો સાથે શેર કરવ વિનંતી જય જવાન જય કિસાન.
Unjha APMC Rate | આજના બજાર ભાવ | Unjha Market Yard Bhav| આજના ઊંઝા ના બજાર ભાવ | Unjha Yard Na Bhav | Unjha Marketing Yard | Unjha APMC | આજના ઊંઝા માર્કેટયાર્ડનાં ભાવ | Unjha Kapas Rate | ઊંઝા બજાર ભાવ