Home કૃષિ સમાચાર પીએમ કિસાન યોજના અપડેટ, 15 ઓક્ટોબર પહેલા ફરજિયાત કરી લો આ ત્રણ...

પીએમ કિસાન યોજના અપડેટ, 15 ઓક્ટોબર પહેલા ફરજિયાત કરી લો આ ત્રણ કામ નહિતર આગામી 2000 રૂપિયાનો હપ્તો નહી આવે

0
new update on pm kisan yojana do these otherwise 15th installment not received
new update on pm kisan yojana do these otherwise 15th installment not received

પીએમ કિસાન યોજના અપડેટ :- જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો તમારી માટે એક મોટી અપડેટ છે. પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને દર ચાર મહિનાના અંતરે 2000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. પરંતુ 15 હપ્તાની 2000 રૂપિયાની સહાય સમયસર મળી રહે તે માટે પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ એ 15 ઓક્ટોબર 2023 પહેલા નીચે આપેલા ત્રણ કામ પૂર્ણ કરવાના રહેશે.

પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો એટલે કે 15મો હપ્તો તેમને જ મળવાપાત્ર રહેશે જેમને પીએમ કિસાન યોજનાના આ ત્રણ કામ પૂર્ણ કરેલ હશે તેમને આગામી 2000 રૂપિયાની સહાય મળશે. ચલો જાણીએ ક્યાં ત્રણ કામ લાભાર્થી એ કરવાના રહેશે.

પીએમ કિસાન યોજના E-KYC ને ફકત 7 દિવસ બાકી

પીએમ કિસાન યોજના(PM Kisan Yojana) ના બધા જ લાભાએ E-KYC કરાવવું ફરજિયાત કરેલ છે. જો તમે હજુ સુધી પીએમ કિસાન યોજના ઈકેવાયસી નથી કર્યું તો તમને આગામી 2000 રૂપિયાની સહાય મળશે નહી. તેમજ લાભાર્થી એ પીએમ કિસાન યોજનામાં આપેલ બેન્ક ખાતાને આધારકાર્ડ સાથે લિન્ક કરાવવાનું રહેશે. જો તમે હજુ સુધી E-KYC નથી કરેલું તો પીએમ કિસાન યોજનાની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને ઓનલાઈન E-KYC કરી શકો છો.

પીએમ કિસાન યોજના E-KYC કેવીરીતે કરવું જાણવા ક્લિક કરો

આગામી 2000 રૂપિયાનો હપ્તો નવેમ્બર મહિના સુધી મળી શકે છે

પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો એટલે કે 2000 રૂપિયાનો હપ્તો નવેમ્બર મહિના અંત સુધી કોઈપણ સમયે મળી શકે છે. અમે તમને જણાવીએ કે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો કયારે મળશે તેની ઓફિસિયલ જાહેરાત કરી નથી.

વધુ માહિતી માટે પીએમ કિસાન ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લો

પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો એટલે કે 15માં હપ્તાનું સ્ટેટ્સ જાણવા માટે પીએમ કિસાન યોજનાની ઓફિસિયલ વેબસાઈટ pmkisan.gov.in ની મુલાકાત લો.

આ પણ વાંચો :- આ નવી યાદીમાં નામ હશે તો ખેડૂતોને 2000 રૂપિયાની આગામી હપ્તો મળશે

અમને આશા છે કે તમને પીએમ કિસાન યોજના અપડેટ પોસ્ટમાં ઉપયોગી માહિતી મળી હશે. પોસ્ટ વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.

Previous articleરાજ્યમાં છૂટાછવાયો વરસાદ પડવાની સંભાવના – લૉ પ્રેશરના કારણે આ જિલ્લામાં વરસાદ પડી શકે છે
Next articleગુજરાત પર તેજ વાવાઝોડાના સંકટની વચ્ચે રાહતના સમાચાર, અંબાલાલે કરેલી આગાહીથી ખેડૂતો પર શું થશે અસર જાણો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here