Home આજના બજાર ભાવ આજના રાજકોટ માર્કેટયાર્ડના કપાસ, મગફળી, જીરું, વરિયાળી, મગ, એરંડા, ચણા, સોયાબીન વગેરેના...

આજના રાજકોટ માર્કેટયાર્ડના કપાસ, મગફળી, જીરું, વરિયાળી, મગ, એરંડા, ચણા, સોયાબીન વગેરેના લાઈવ ભાવ જાણો

0
Rajkot apmc latest bhav 12 october 2023
Rajkot apmc latest bhav 12 october 2023

આ પોસ્ટમાં આપણે રાજકોટ માર્કેટયાર્ડ (Rajkot APMC) માં આવેલ તમામ પાકોના ભાવ જાણીશું. શું તમે દરરોજના રાજકોટ માર્કેટયાર્ડના ભાવ નિયમિત જાણવા માંગો છો? જો હા તો આ પોસ્ટમાં અમે તમને દરરોજના રાજકોટ માર્કેટયાર્ડના ભાવ આપીશું.

રાજકોટ માર્કેટયાર્ડના ભાવ નિયમિત જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી કારણકે રાજકોટ માર્કેટયાર્ડના ભાવ આપણે સૌથી પહેલા સાથે સાચા અને સચોટ મુકીએ છીએ.

આ પોસ્ટમાં રાજકોટ માર્કેટયાર્ડ ભાવ ની સાથે સાથે રાજકોટ માર્કેટયાર્ડના સમાચાર જેવા કે માર્કેટ કયારે બંધ રેવાનું છે, કઈ જણસી કયારે લાવી, વગેરે અંગે પણ તમને આ વેબસાઈટ પર નિયમિત જણાવવામાં આવશે.

રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
તારીખ : 12-10-2023
ભાવ 20 કિલો મુજબ
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1230 1530
ઘઉં લોકવન 480 523
ઘઉં ટુકડા 498 550
જુવાર સફેદ 985 1222
બાજરી 310 403
તુવેર 1500 2270
ચણા પીળા 1070 1205
ચણા સફેદ 1800 2900
અડદ 1340 1850
મગ 1650 1890
વાલ દેશી 3200 4584
ચોળી 1800 2625
વટાણા 950 1490
સીંગદાણા 1680 1800
મગફળી જાડી 1020 1350
મગફળી જીણી 1040 1365
તલી 2620 3036
સુરજમુખી 575 575
એરંડા 1101 1165
સુવા 2705 2705
સોયાબીન 725 870
સીંગફાડા 1175 1625
કાળા તલ 2840 3310
લસણ 1190 2010
ધાણા 1175 1470
ધાણી 1210 1580
વરીયાળી 2501 2901
જીરૂ 9100 10400
રાય 1120 1340
મેથી 1100 1579
ઇસબગુલ 3200 3600
રાયડો 905 965
રજકાનું બી 3840 4225
ગુવારનું બી 1060 1080

જો તમે દરરોજનાં બજાર ભાવ ઘરેબેઠા ઓનલાઈન તમારા મોબાઈલમા જોવા માંગતા હોય તો અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો કારણકે દરરોજના બજાર ભાવ સૌથી પહેલા અમે મૂકીએ છીએ.

આ પણ વાંચો
આજના ગોંડલ માર્કેટયાર્ડના ભાવ જાણવા ક્લિક કરો
આજના બજાર ભાવ જોવા અહી ક્લિક કરો

શું તમે ગુજરાતનાં બજાર ભાવ નિયમિત જાણવા માંગો છો? શું તમે ઓનલાઈન ઘરબેઠા બજાર ભાવ તમારા મોબાઈલથી જાણવા માંગો છો? શું તમે Aaj na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઈટ ફક્ત ને ફક્ત તમારા માટે જ છે કેમ કે આ વેબસાઈટ પર તમે સૌથી પહેલા, સાચા અને સચોટ Aaj na Bajar Bhav જોઈ શકો છો. ખેડૂત ને લગતી માહિતી જેવી કે કૃષિ સમાચાર, હવામાન સમાચાર અને સરકારી યોજનાની માહિતી જાણવા માટે અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો અને અમાંરા વિચાર પસંદ આવે તો બીજા ખેડૂતો મિત્રો સાથે શેર કરવ વિનંતી જય જવાન જય કિસાન.

Rajkot APMC Rate | આજના બજાર ભાવ | Rajkot Market Yard Bhav| આજના રાજકોટ ના બજાર ભાવ | Rajkot Yard Na Bhav | Rajkot Marketing Yard | Rajkot APMC | આજના રાજકોટ માર્કેટયાર્ડનાં ભાવ | Rajkot Kapas Rate | રાજકોટ બજાર ભાવ

Previous articleગુજરાત માર્કેટયાર્ડમાં નવા કપાસની આવકમાં ધીરે ધીરે વધારો – આજના તમામા માર્કેટયાર્ડના ભાવ જાણો
Next articleપેટ્રોલ અને ડીઝલના ભાવ :- આજના તમારા શહેરના તાજા ભાવ જાણો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here