પેટ્રોલ અને ડીઝલના ભાવ : આજના પેટ્રોલ અને ડીઝલના નવા તાજા ભાવ જાહેર થઈ ગયા છે. ગુજરાતના અલગ અલગ શહેરમાં ઈંધણના ભાવ સ્થિર છે. ભાવની વાત કરી એ તો, ઘણા શહેરોમાં આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સામાન્ય ફેરફાર થયો નોધાયો છે.
દરરોજના પેટ્રોલ અને ડીઝલના ભાવ નિયમિત જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી. કારણકે રોજે રોજના પેટ્રોલ અને ડીઝલના ભાવની માહિતી આ વેબસાઈટ પર તમને મળતી રહેશે.
ગુજરાત ના મહાનગર અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, અને જામનગર જેવા મોટા શહેરોના તાજા પેટ્રોલ અને ડીઝલના(Petrol and Diesel Latest Price) માહિતી નિયમિત મળતી રહેશે.
ગુજરાત : બધા શહેરના પેટ્રોલના ભાવ
પેટ્રોલના ભાવ |
તારીખ=12/10/2023 |
શહેર | આજે ભાવ | ગઈકાલની કિંમત |
અમદાવાદ | ₹ 96.42 | ₹ 96.49 |
અમરેલી | ₹ 97.95 | ₹ 97.95 |
આણંદ | ₹ 96.18 | ₹ 96.30 |
અરવલ્લી | ₹ 97.42 | ₹ 97.35 |
બનાસકાંઠા | ₹ 96.22 | ₹ 96.40 |
ભરૂચ | ₹ 97.11 | ₹ 96.99 |
ભાવનગર | ₹ 98.10 | ₹ 98.48 |
બોટાદ | ₹ 97.69 | ₹ 97.69 |
છોટાઉદેપુર | ₹ 96.81 | ₹ 96.41 |
દાહોદ | ₹ 97.23 | ₹ 96.86 |
દેવભૂમિ દ્વારકા | ₹ 96.21 | ₹ 96.19 |
ગાંધીનગર | ₹ 96.55 | ₹ 96.64 |
ગીર સોમનાથ | ₹ 97.76 | ₹ 97.96 |
જામનગર | ₹ 96.42 | ₹ 96.37 |
જુનાગઢ | ₹ 97.31 | ₹ 97.68 |
ખેડા | ₹ 96.64 | ₹ 96.43 |
કચ્છ | ₹ 96.22 | ₹ 96.97 |
મહીસાગર | ₹ 97.27 | ₹ 97.25 |
મહેસાણા | ₹ 96.24 | ₹ 96.76 |
મોરબી | ₹ 96.40 | ₹ 96.98 |
નર્મદા | ₹ 96.66 | ₹ 96.99 |
નવસારી | ₹ 97.03 | ₹ 97.10 |
પંચમહાલ | ₹ 96.76 | ₹ 96.46 |
પાટણ | ₹ 97.22 | ₹ 96.58 |
પોરબંદર | ₹ 96.94 | ₹ 96.85 |
રાજકોટ | ₹ 96.19 | ₹ 96.19 |
સાબરકાંઠા | ₹ 97.15 | ₹ 97.39 |
સુરત | ₹ 96.32 | ₹ 96.55 |
સુરેન્દ્રનગર | ₹ 96.67 | ₹ 96.98 |
તાપી | ₹ 96.88 | ₹ 96.99 |
ડાંગ | ₹ 97.25 | ₹ 97.25 |
વડોદરા | ₹ 96.14 | ₹ 96.21 |
વલસાડ | ₹ 97.05 | ₹ 97.13 |
આ પણ વાંચો :- દિવાળી પહેલાં સોના અને ચાંદીના ભાવમાં મોટી હલચલ, જાણો તમારા શહેરના આજના લાઈવ ભાવ
ગુજરાત : બધા શહેરના ડીઝલના ભાવ
ડીઝલના ભાવ |
તારીખ=08/10/2023 |
શહેર | નીચો ભાવ | ઊંચો ભાવ |
અમદાવાદ | ₹ 92.17 | ₹ 92.23 |
અમરેલી | ₹ 93.72 | ₹ 93.72 |
આણંદ | ₹ 91.92 | ₹ 92.05 |
અરવલ્લી | ₹ 93.17 | ₹ 93.09 |
બનાસ કાંઠા | ₹ 91.98 | ₹ 92.16 |
ભરૂચ | ₹ 92.86 | ₹ 92.74 |
ભાવનગર | ₹ 93.85 | ₹ 94.24 |
બોટાદ | ₹ 93.44 | ₹ 93.44 |
છોટાઉદેપુર | ₹ 92.56 | ₹ 92.15 |
દાહોદ | ₹ 92.98 | ₹ 92.61 |
દેવભૂમિ દ્વારકા | ₹ 91.96 | ₹ 91.93 |
ગાંધીનગર | ₹ 92.30 | ₹ 92.39 |
ગીર સોમનાથ | ₹ 93.53 | ₹ 93.73 |
જામનગર | ₹ 92.17 | ₹ 92.11 |
જુનાગઢ | ₹ 93.07 | ₹ 93.43 |
ખેડા | ₹ 92.39 | ₹ 92.17 |
કચ્છ | ₹ 91.96 | ₹ 92.71 |
મહીસાગર | ₹ 93.02 | ₹ 93 |
મહેસાણા | ₹ 92 | ₹ 92.52 |
મોરબી | ₹ 92.16 | ₹ 92.75 |
નર્મદા | ₹ 92.40 | ₹ 92.73 |
નવસારી | ₹ 92.79 | ₹ 92.87 |
પંચ મહેલ | ₹ 92.51 | ₹ 92.21 |
પાટણ | ₹ 92.98 | ₹ 92.35 |
પોરબંદર | ₹ 92.69 | ₹ 92.60 |
રાજકોટ | ₹ 91.95 | ₹ 91.95 |
સાબરકાંઠા | ₹ 92.90 | ₹ 93.13 |
સુરત | ₹ 92.08 | ₹ 92.32 |
સુરેન્દ્રનગર | ₹ 92.43 | ₹ 92.75 |
તાપી | ₹ 92.65 | ₹ 92.75 |
ડાંગ | ₹ 93.01 | ₹ 93.01 |
વડોદરા | ₹ 91.88 | ₹ 91.96 |
વલસાડ | ₹ 92.81 | ₹ 92.89 |
તમારા શહેરના પેટ્રોલ અને ડીઝલના ભાવ SMS દ્વારા તપાસો
તમે જાણો છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ વધારો ઘટાડો કરવામાં આવે છે. દરરોજના પેટ્રોલ અને ડીઝલના ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. આ પેટ્રોલ અને ડીઝલના ભાવ તમે ઘરે બેઠા SMS દ્વારા જાણે શકો છો.
આ પણ વાંચો :- આજના બજારભાવ જાણવા અહી ક્લિક કરો
જો તમે ઇન્ડિયન ઓઇલના ગ્રાહકો છો તો તમારે RSP SPACE પિનકોડ કોડ દાખલ કરીને 9224992249 નંબર પર સંદેશ મોકલવાનો રહેશે. આ મેસેજ મોકલ્યા બાદ તમને આજના નવા પેટ્રોલ અને ડીઝલની ભાવ મળી જશે.
એ જ રીતે જો તમે બીપીસીએલ(BPCL) ના ભાવ જાણવા માંગો છો તો તમારે RSP લખીને 9223112222 પર મેસેજ મોકલવાનો રહેશે. અને જો તમે HPCL ના ભાવ જાણવા માંગો છો તો HPPrice લખી 9222201122 નંબર પર મેસેજ મોકલવાનો રહેશે. આ રીતે તમે ઘરેબેઠા પેટ્રોલ અને ડીઝલના ભાવ જાણો શકો છો.
પેટ્રોલ અને ડીઝલના તાજા ભાવ વોટ્સએપમાં મેળવવા | અહી ક્લિક કરો |