Home કૃષિ સમાચાર ગુજરાત માર્કેટયાર્ડમાં નવા કપાસની આવકમાં ધીરે ધીરે વધારો – આજના તમામા માર્કેટયાર્ડના...

ગુજરાત માર્કેટયાર્ડમાં નવા કપાસની આવકમાં ધીરે ધીરે વધારો – આજના તમામા માર્કેટયાર્ડના ભાવ જાણો

0
kapas na bajar bhav 12 october 2023
kapas na bajar bhav 12 october 2023

નમસ્કાર ખેડૂતમિત્રો, ગુજરાતનાં મોટાભાગના માર્કેટયાર્ડમાં નવા કપાસની આવકમાં ધીમે-ધીમે વધારો આવી રહ્યો છે. ગુજરાતનાં બાબરા માર્કેટયાર્ડમાં કપાસનો રેકોર્ડબ્રેક ભાવ 1600 રૂપિયા નોધાયો હતો. બીજા માર્કેટયાર્ડની વાત કરીએતો મોટાભાગના માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ 1600 ની અંદર નોધાયો હતો.

ભાવની વાત કરીએ તો કપાસનો સૌથી ઊંચો ભાવ સૌરાષ્ટ્રના બાબરા માર્કેટયાર્ડમાં કપાસનો સૌથી ઊંચો ભાવ 1600 રૂપિયા નોધાયો હતો.

કપાસના ભાવ નિયમિત જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી કારણકે કપાસના બજાર ભાવ આપણે સૌથી પહેલા સાથે સાચા અને સચોટ મુકીએ છીએ.

કપાસના બજાર ભાવ(11/10/2023)

માર્કેટીંગ યાર્ડ નીચા ભાવ ઊંચા ભાવ
રાજકોટ 1225 1524
અમરેલી 915 1531
સાવરકુંડલા 1300 1500
જસદણ 1150 1550
બોટાદ 1398 1575
મહુવા 1100 1471
ગોંડલ 801 1516
કાલાવડ 1200 1520
જામજોધપુર 1271 1536
ભાવનગર 1240 1476
જામનગર 1200 1555
બાબરા 1394 1600
જેતપુર 1150 1551
વાંકાનેર 1200 1560
મોરબી 1200 1518
રાજુલા 1200 1500
હળવદ 1101 1501
વિસાવદર 1100 1416
તળાજા 1150 1450
બગસરા 1250 1546
ઉપલેટા 1300 1555
ધોરાજી 1141 1471
વિછીયા 1100 1440
ભેંસાણ 1200 1538
ધારી 1200 1496
લાલપુર 1280 1492
ખંભાવળયા 1300 1460
ઘ્રોલ 1135 1490
દશાડાપાટડી 1270 1421
પાલીતાણા 1180 1430
સાયલા 1260 1524
હારીજ 1355 1473
ધનસૂરા 1100 1435
વિસનગર 1200 1471
વિજાપુર 1150 1505
કુકરવાડા 1000 1470
ગોજારીયા 1050 1471
માણસા 1271 1470
મોડાસા 1300 1340
પાટણ 1250 1500
થરા 1210 1502
સિઘ્ધપુર 1200 1487
ટીટોઇ 1250 1380
બેચરાજી 1296 1430
ગઢડા 1300 1545
ઢસા 1350 1451
કપડવંજ 1250 1300
ધંધુકા 1300 1516
વીરમગામ 1320 1451
જોટાણા 1365 1421
ચાણસમા 1262 1424
ભીલડી 1300 1301
ખેડબ્રહ્ા 1260 1350
ઉનાવા 900 1521
વિહોરી 1335 1505
લાખાણી 1400 1451
સતલાસણા 1295 1350

શું તમે ગુજરાતનાં બજાર ભાવ નિયમિત જાણવા માંગો છો? શું તમે ઓનલાઈન ઘરબેઠા બજાર ભાવ તમારા મોબાઈલથી જાણવા માંગો છો? શું તમે Aaj na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઈટ ફક્ત ને ફક્ત તમારા માટે જ છે કેમ કે આ વેબસાઈટ પર તમે સૌથી પહેલા, સાચા અને સચોટ Aaj na Bajar Bhav જોઈ શકો છો. ખેડૂત ને લગતી માહિતી જેવી કે કૃષિ સમાચાર, હવામાન સમાચાર અને સરકારી યોજનાની માહિતી જાણવા માટે અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો અને અમાંરા વિચાર પસંદ આવે તો બીજા ખેડૂતો મિત્રો સાથે શેર કરવ વિનંતી જય જવાન જય કિસાન.

કપાસના ભાવ | આજના કપાસના ભાવ | આજના કપાસના ભાવ બોટાદ ના | અમરેલી માર્કેટ યાર્ડના કપાસના ભાવ

મહત્વપૂર્ણ લિન્ક

Home Page અહી ક્લિક કરો
આજના બજાર ભાવ જાણવા અહી ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો

Previous articleમગફળીની અઢળક આવક પરંતુ ભાવમાં ચમક ઓછી, સતત વધી રહેલા ભાવ ઉપર રોક લાગી
Next articleઆજના રાજકોટ માર્કેટયાર્ડના કપાસ, મગફળી, જીરું, વરિયાળી, મગ, એરંડા, ચણા, સોયાબીન વગેરેના લાઈવ ભાવ જાણો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here