આજે સૌરાષ્ટ્રના ગોંડલ માર્કેટયાર્ડમાં જણસીની અધધ આવક નોધાયી હતી. રાજકોટ શહેરના અને સૌરાષ્ટ્રના મોટા ગણાતા ગોંડલ માર્કેટયાર્ડમાં આજે વિવિધ જણસી અને શાકભાજી જેવી કે કપાસ, ઘઉં, બટાકા અને મગફળીની આવક મોટા પ્રમાણમા નોધાયી હતી.
સૌરાષ્ટ્રના ખેડૂતોને રાજકોટ માર્કેટયાર્ડ અને ગોંડલ માર્કેટયાર્ડમાં પોષણક્ષમ ભાવ મળી રહેતો હોવાથી આજુબાજુ જિલ્લાના ખેડૂતો પોતાનો પાક લઈને વેચવા માટે આ બને માર્કેટયાર્ડમાં આવતા હોય છે જેથી આ બને માર્કેટયાર્ડમાં આવક રહેતી હોય છે.
આજે રાજકોટ માર્કેટ કપાસથી ઉભરાયું
આજે રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસની આવકમાં નોંધપાત્ર વધારો થયો હતો. આવકની વાત કરીએ તો આજે રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસની 4600(ક્વિન્ટલ) આવક નોધાયી હતી. બીજું બાજુ ઘઉંટુકડાની આવક 1650 ક્વિન્ટલ, લસણની આવક 800 ક્વિન્ટલ નોધયી હતી.
કપાસના ભાવની વાત કરીએ તો કપાસનો નીચો ભાવ 1210 અને ઊંચો ભાવ 1530 પ્રતિ 20 કિલોના ભાવે નોધાયો હતો. બીજી બાજુ ઘઉંનો નીચો ભાવ 504 અને ઊંચો ભાવ 551 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવ બોલાયો હતો. લસણનોનીચો ભાવ 1,260 અને ઊંચો ભાવ 1800 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવે બોલાયો હતો.
રાજકોટ માર્કેટયાર્ડ ભાવ |
તારીખ : 16-10-2023 |
ભાવ 20 કિલો મુજબ |
અનાજ | ન્યુનતમ | મહત્તમ |
કપાસ બી.ટી. | 1210 | 1530 |
ઘઉં લોકવન | 490 | 523 |
ઘઉં ટુકડા | 504 | 551 |
જુવાર સફેદ | 850 | 1180 |
જુવાર પીળી | 500 | 630 |
બાજરી | 340 | 405 |
તુવેર | 1530 | 2330 |
ચણા પીળા | 1071 | 1200 |
ચણા સફેદ | 1850 | 3000 |
અડદ | 1300 | 1925 |
મગ | 1550 | 1851 |
ચોળી | 2401 | 2888 |
મઠ | 1100 | 1250 |
વટાણા | 1110 | 1530 |
સીંગદાણા | 1600 | 1750 |
મગફળી જાડી | 1100 | 1326 |
મગફળી જીણી | 1110 | 1308 |
તલી | 2650 | 3044 |
સુરજમુખી | 550 | 550 |
એરંડા | 1090 | 1164 |
અજમો | 3000 | 3000 |
સુવા | 3370 | 3370 |
સોયાબીન | 775 | 890 |
સીંગફાડા | 1120 | 1590 |
કાળા તલ | 2800 | 3300 |
લસણ | 1260 | 1800 |
ધાણા | 1140 | 1425 |
ધાણી | 1220 | 1600 |
વરીયાળી | 2975 | 3200 |
જીરૂ | 9500 | 10819 |
રાય | 1180 | 1325 |
મેથી | 1140 | 1575 |
કલોંજી | 2950 | 3114 |
રાયડો | 910 | 973 |
રજકાનું બી | 3400 | 4000 |
ગુવારનું બી | 1011 | 1051 |
આજે ગોંડલ માર્કેટયાર્ડમાં ટામેટા અને મરચાની અધધ આવક
રાજકોટ માર્કેટયાર્ડની જેમ આજે ગોંડલ માર્કેટયાર્ડમાં લાલ ડુંગળીની અને ટામેટાની અધધ આવક નોધાયી છે. આવકની વાત કરીએ તો ટામેટાની આવક 30,040 કિલો અને લાલ ડુંગળી આવક 4300 કિલો નોધાયી હતી. ગોંડલ માર્કેટયાર્ડમાં આજે બટાકાની આવકમાં પણ તોતિંગ વધારો નોધાયો હતો.
ભાવની વાત કરીએ તો લાલ ડુંગળીની ભાવ 400 થી 1000 રૂપિયા, ટમેટાનો ભાવ 200 થી400 રૂપિયા, મરચાનો ભાવ 400થી 1,000 રૂપિયા, બટાકાના ભાવ 200 થી 300 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવે બોલાયા હતા.
ગોંડલ માર્કેટયાર્ડ ભાવ |
તારીખ : 16-10-2023 |
ભાવ 20 કિલો મુજબ |
જણસી | નીચો ભાવ | ઉચો ભાવ |
---|---|---|
ઘઉં લોકવન | 494 | 591 |
ઘઉં ટુકડા | 480 | 670 |
મગફળી જીણી | 941 | 1400 |
સિંગ ફાડીયા | 826 | 1641 |
એરંડા / એરંડી | 1081 | 1166 |
જીરૂ | 8401 | 10876 |
ક્લંજી | 1651 | 3121 |
ધાણા | 801 | 1451 |
લસણ સુકું | 981 | 2261 |
ડુંગળી લાલ | 121 | 546 |
અડદ | 776 | 1941 |
મઠ | 1151 | 1151 |
તુવેર | 1501 | 2301 |
રાયડો | 551 | 921 |
મેથી | 1000 | 1151 |
ગુવાર બી | 991 | 991 |
મગફળી જાડી | 901 | 1361 |
સફેદ ચણા | 1401 | 2951 |
મગફળી 66 | 1200 | 2061 |
તલ – તલી | 2600 | 3181 |
ધાણી | 901 | 1561 |
બાજરો | 351 | 441 |
જુવાર | 900 | 1241 |
મકાઇ | 100 | 541 |
મગ | 1201 | 1851 |
ચણા | 901 | 1201 |
વાલ | 2500 | 2651 |
ચોળા / ચોળી | 1351 | 1701 |
સોયાબીન | 751 | 906 |
અજમાં | 2501 | 2601 |
ગોગળી | 701 | 1231 |
વટાણા | 401 | 1541 |
એશિયાના સૌથી મોતા માર્કેટયાર્ડ એટલે કે ઊંઝા માર્કેટયાર્ડમાં આજે જીરાનો ભાવ 9951 થી 12,015 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવે નોધાયો હતો. બીજી બાજુ સરસવનનો ભાવ 921 થી 1090, વરિયાળીનો ભાવ 2400 થી 4050 પ્રતિ 20 કિલોના ભાવે નોધાયો હતો.
ઊંઝા માર્કેટયાર્ડ ભાવ |
તારીખ :- 16-10-2023 |
ભાવ 20 કિલો મુજબ |
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
જીરૂ | 9951 | 12,015 |
વરિયાળી | 2400 | 4050 |
ઇસબગુલ | 3970 | 4941 |
રાયડો | 980 | 1071 |
તલ | 2700 | 3350 |
સુવા | 3200 | 4131 |
અજમો | 2311 | 3001 |
સરસવ | 921 | 1090 |
ગુજરાતનાં મુખ્ય માર્કેટયાર્ડ જેવા કે વિસનગર માર્કેટયાર્ડ, બોટાદ માર્કેટયાર્ડ, ભાવનગર માર્કેટયાર્ડ, કોડીનાર માર્કેટયાર્ડ, જેતપુર માર્કેટયાર્ડ, જામજોધપુર બજાર ભાવ, ઊંઝા માર્કેટયાર્ડ અને જુનાગઢના માર્કેટયાર્ડ ના ભાવ નીચે મુજબ છે. ખેડૂત ને લગતી તમામ માહિતી આ વેબસાઈટ પર જોઈ શકો છો. અન્ય માર્કેટયાર્ડના ભાવ જાણવા માટે નીચે સ્ક્રોલ કરો.
અન્ય માર્કેટયાર્ડના બજારભાવ જાણવા તમારા માર્કેટયાર્ડ પર ક્લિક કરો |
|
રાજકોટ બજાર ભાવ | ગોંડલ બજાર ભાવ |
બોટાદ બજાર ભાવ | ભાવનગર બજાર ભાવ |
ઊંઝા બજાર ભાવ | વિસનગર બજાર ભાવ |
અમરેલી બજાર ભાવ | કોડીનાર બજાર ભાવ |
જુનાગઢ બજાર ભાવ | હિંમતનગર બજાર ભાવ |
જેતપુર બજાર ભાવ | જામજોધપુર બજાર ભાવ |
ડીસા બજાર ભાવ | રાજકોટ શાકભાજી ભાવ |
આ પોસ્ટમાં તમે ગુજરાતનાં મુખ્ય માર્કેટયાર્ડના ભાવ જોઈ શકો છો. ગુજરાતનાં ખેડૂતોને માર્કેટયાર્ડના ભાવ નિયમિતતા સાથે સાચા,સચોટ અને સમયસર મળી રહે એ આ વેબસાઇટનો મુખ્ય હેતુ છે. અમારો આ વિચાર પસંદ આવે તો બીજા ખેડૂત મિત્રો સાથે બને એટલો શેર કરો.
આ પોસ્ટ વાંચવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર..