Gujarat Ikhedut Portal :- ગુજરાતનાં ખેડૂતોને ખેતીવાડી ને લગતી અલગ અલગ યોજનાઓનો લાભ અને સબસિડી સરળતાથી મળી રહે તે તે હેતુથી ખેડૂતો માટે આઈ-પોર્ટલ પોર્ટલ રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. ગુજરાતના કોઈપણ ખેડૂત આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકે છે અને જે તે યોજનાનો લાભ લઈ શકે છે.
રાજ્યના ખેડૂતોને કલ્યાણકારી એવી અલગ અલગ યોજનાઓ રાજય સરકાર વખતોવખત બહાર પાડતી હોય છે, અને ઈચ્છુક ખેડૂત આ સહાય મેળવવા આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરીને સહાય મેળવી શકે છે.
આઈ-ખેડૂત પોર્ટલ ની વાત કરીએ તો રાજયના ખેડુતોને બજાર ભાવ, કલ્યાણકારી યોજનાઓનો, ખેતી વિષયક માહિતી મળી તે હેતુથી ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા આઈ-ખેડૂત પોર્ટલ ચલાવાય છે. Gujarat Ikhedut Portal યોજના નીચે મુજબ છે.
ખેતીવાડી ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો | ક્લિક કરો |
પશુપાલન ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો | ક્લિક કરો |
બાગાયતી ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો | ક્લિક કરો |
મત્સ્ય પાલન ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો | ક્લિક કરો |
આઈ ખેડૂત પોર્ટલ પર વર્તમાનમાં ખેતીવાડી ની યોજનાઓ, પશુપાલન ની યોજનાઓ, બાગાયતી ની યોજનાઓ અને મત્સ્ય પાલન ની યોજનાઓ માટે ઓનલાઈન અને ઓફલાઈન અરજી ચાલુ છે.
આ પણ વાંચો :- ભારે વરસાદથી થયેલ નુકશાન માટે 8,500રૂ થી 1,25,000રૂ સુધીની સહાય
યોજનાનું નામ | અરજીનું વર્ષ | અરજી કરો |
---|---|---|
આત્માની પ્રાકૃતિક કૃષિ યોજનાઓ | 2023-24 | અરજી કરવા અહીં ક્લિક કરો |
ગોડાઉન સ્કીમ – ૨૫% કેપીટલ સબસિડી | 2023-24 | અરજી કરવા અહીં ક્લિક કરો |
ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગુજરાતની સહાયકારી યોજનાઓ | 2023-24 | અરજી કરવા અહીં ક્લિક કરો |
બટાટા અને લાલ ડુંગળી માટે સહાય | 2023-24 | અરજી કરવા અહીં ક્લિક કરો |
સેંન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ | 2023-24 | અરજી કરવા અહીં ક્લિક કરો |
ધિરાણ સહકારી મંડળીઓ દ્વારા ગોડાઉન બનાવવા સહાય યોજના | 2017-18 | અરજી કરવા અહીં ક્લિક કરો |
આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવા અહી ક્લિક કરો
અમને આશા છે કે તમને આઈ ખેડૂત પોર્ટલ યોજના માટે ફોર્મ કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. આર્ટિક્લ વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.