Home કૃષિ સમાચાર આજના(23/11/2023)ના કપાસ, એરંડા, મગફળી, જીરુ, વરિયાળી, ચણા, બાજરી, મકાઈ વગેરેના તાજા ભાવ...

આજના(23/11/2023)ના કપાસ, એરંડા, મગફળી, જીરુ, વરિયાળી, ચણા, બાજરી, મકાઈ વગેરેના તાજા ભાવ જાણો

0
market yard live bhav 23 november 2023
market yard live bhav 23 november 2023

શું તમે ખેડૂત છો? જો હા તો તમે આજના (તા.23/11/2023ને ગુરુવારના) બજાર ભાવ જાણવા માંગો છો? શું તમે ગુજરાત માર્કેટયાર્ડ ના ભાવ ઘરેબેઠા ઓનલાઈન તમારા મોબાઈલમાં મેળવવા માંગો છો? શું તમે આજનાં બજાર ભાવ Aaj na bajar bhav જાણવા માંગો છો? જો તમારો જવાબ હા હોય તો આ વેબસાઈટ ફક્ત ને ફકત તમારા માટે જ છે.

આજે રાજકોટ APMCમાં ઘઉં ટુકડાનો નીચો ભાવ 535 અને ઊંચો ભાવ 626 બોલાયો હતો. બાજરીનો નીચો ભાવ 390 અને ઊંચો ભાવ 511 બોલાયો હતો. મગનો નીચો ભાવ 1250 અને ઊંચો ભાવ 1840 પ્રતિ મણના ભાવે બોલાયો હતો.

રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
તારીખ : 23-11-2023
ભાવ 20 કિલો મુજબ
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1400 1518
ઘઉં લોકવન 527 584
ઘઉં ટુકડા 535 626
જુવાર સફેદ 930 1400
જુવાર પીળી 500 580
બાજરી 390 511
તુવેર 1050 2250
ચણા પીળા 1040 1195
ચણા સફેદ 2100 3050
અડદ 1300 1955
મગ 1250 1840
ચોળી 2646 3100
મઠ 1000 1530
વટાણા 1050 1570
કળથી 1930 2230
સીંગદાણા 1700 1775
મગફળી જાડી 1170 1450
મગફળી જીણી 1190 1340
અળશી 850 925
તલી 2800 3400
એરંડા 1000 1155
અજમો 1500 2700
સોયાબીન 960 1018
સીંગફાડા 1290 1700
કાળા તલ 3000 3450
લસણ 2121 3440
ધાણા 1200 1558
મરચા સુકા 1700 3800
ધાણી 1300 1680
જીરૂ 8000 9270
રાય 1300 1425
મેથી 980 1400
કલોંજી 3125 3275
રાયડો 990 1025
રજકાનું બી 3250 4025
ગુવારનું બી 1040 1085

નમસ્કાર ખેડૂત મિત્રો, આ પોસ્ટમાં આપણે આજના ગુજરાતનાં મુખ્ય માર્કેટયાર્ડોમાં ભાવમાં કેટલો વધારો-ઘટાડો નોધાયો તેની ચર્ચા કરીશું. શું તમે દરરોજના બજાર ભાવ નિયમિત જાણવા માંગો છો? જો હા તો આ પોસ્ટમાં અમે તમને દરરોજના બજાર ભાવ વિષેની માહિતી આપીશું.

અન્ય માર્કેટયાર્ડના બજારભાવ જાણવા તમારા માર્કેટયાર્ડ પર ક્લિક કરો

રાજકોટ બજાર ભાવ ગોંડલ બજાર ભાવ
બોટાદ બજાર ભાવ ભાવનગર બજાર ભાવ
ઊંઝા બજાર ભાવ વિસનગર બજાર ભાવ
અમરેલી બજાર ભાવ કોડીનાર બજાર ભાવ
જુનાગઢ બજાર ભાવ હિંમતનગર બજાર ભાવ
જેતપુર બજાર ભાવ જામજોધપુર બજાર ભાવ
ડીસા બજાર ભાવ રાજકોટ શાકભાજી ભાવ

હવે આપણે બીજા માર્કેટયાર્ડના ભાવ પર એક નજર મારીએ. આજના રાજકોટ માર્કેટ યાર્ડ, ગોંડલ માર્કેટ યાર્ડ, બોટાદ માર્કેટ યાર્ડ, ભાવનગર માર્કેટયાર્ડ, ઊંઝા માર્કેટ યાર્ડ, વિસનગર માર્કેટ યાર્ડ, અમરેલી માર્કેટ યાર્ડના ઉપર મુજબ છે.

આજના બજાર ભાવ

શું તમે ગુજરાતનાં બજાર ભાવ નિયમિત જાણવા માંગો છો? શું તમે ઓનલાઈન ઘરબેઠા બજાર ભાવ તમારા મોબાઈલથી જાણવા માંગો છો? શું તમે Aaj na Bajar Bhav જાણવા માંગો છો? 

જો હા તો આ વેબસાઈટ ફક્ત ને ફક્ત તમારા માટે જ છે કેમ કે આ વેબસાઈટ પર તમે સૌથી પહેલા, સાચા અને સચોટ Aaj na Bajar Bhav જોઈ શકો છો. ખેડૂત ને લગતી માહિતી જેવી કે કૃષિ સમાચાર, હવામાન સમાચાર અને સરકારી યોજનાની માહિતી જાણવા માટે અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો અને અમાંરા વિચાર પસંદ આવે તો બીજા ખેડૂતો મિત્રો સાથે શેર કરવ વિનંતી જય જવાન જય કિસાન.

અમારો હેતુ છે કે દરેક ગુજરાતનાં ખેડૂતોને ગુજરાત ના આજ ના બજાર ભાવ (Aaj na bajar bhav)નિયમિતતા સાથે સાચા,સચોટ અને સમયસર મળી રહે. અમારો આ વિચાર પસંદ આવે તો બીજા ખેડૂત મિત્રો સાથે બને એટલો શેર કરો.

અમને આશા છે કે તમને આજના(23/11/2023 ગુરુવારના)ના કપાસ, એરંડા, મગફળી, જીરુ, વરિયાળી, ચણા, બાજરી, મકાઈ વગેરેના તાજા ભાવ જાણો પોસ્ટ ગમી હશે. પોસ્ટ વાંચવા બદલ તમારો આભાર.

Previous articleખેડૂતોના ખાતામાં PM મોદીએ PM કિસાન સન્માન નિધિનો 15મો હપ્તો જાહેર કર્યો, ચેક કરો તમારા ખાતામાં પૈસા જમા થયો કે નહી
Next articleજીરાના ભાવમાં નીચેના સ્તરેથી સતત સુધારો નોધાયો – જાણો જીરાના ભાવ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here