પીએમ કિસાન યોજના અંતર્ગત દર 4 મહિનાના અંતરે 2000 રૂપિયાના કુલ 3 હપ્તા ખેડૂતોને સીધા બેન્ક ખાતામાં આપવામાં આવે છે. આ યોજના હેઠળ સરકારે કુલ 14 હપ્તાના નાણાં ખેડૂતોના ખાતામાં જમા કર્યા છે. પરંતુ હજુ ઘણા એવા ખેડૂતો છે જેમને હપ્તા મળ્યા નથી. આ પોસ્ટમાં આપણે પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો આ ખેડૂતોને નહી મળે તેની વાત કરીશું.
સરકારે પીએમ કિસાન યોજનાનો 14 મો હપ્તો 27 જુલાઈના 2023ના રોજ જમા કર્યો હતો. હવે ખેડૂતો આગમે હપ્તો એટલે કે 15મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
પરંતુ સમાચાર એવા આવી રહ્યા છે કે ઘણા ખેડૂતોને આગામી હપ્તો નહી મળે. પીએમ કિસાન યોજના હેઠળ લાભાર્થીના જમીનના રેકોર્ડની માહિતી ચકાસણી કર્યા બાદ અમુક ખેડૂતોના નામ જે આ યોજનાના લાભને પાત્ર નથી તેમના નામ યાદીમાંથી ડિલિટ કરવામાં આવ્યા છે. બીજું કે જે પણ ખેડૂતો એ હજુ સુધી EKYC કરાવ્યુ નથી તેમને પાન આ યાદીમાં માથી ડિલીટ કરવામાં આવશે આની આગમી હપ્તો નહી મળે.
આ કારણોસર આગામી 2000 રૂપિયાનો હપ્તો નહી મળે
જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો તમારે ચેક કરવું પડશે કે તમે જે માહિતી ભરી છે જેમ કે નામ, સરનામું, મોબાઈલ નંબર, એકાઉન્ટ નંબર વગેરે માં કોઈ ભૂલ તો નથી ને જો ભૂલ હશે તો તમને આગામી 2000 રૂપિયાનો 15મો હપ્તો મળશે નહી.
વહેલી તકે ઈ-કેવાયસી કરાવી લો
ઓનલાઈન ઈ-કેવાયસી કેવીરીતે કરવું અહી ક્લિક કરો
જો તમે આ યોજનાના લાભાર્થી છો અને હજુ સુધી EKYC કર્યું નથી તો પણ તમને આગામી હપ્તો મળશે નહી. હજુ સુધી તમે પીએમ કિસાન યોજના ઈ-કેવાયસી નથી કર્યું તો આજે જ PM કિસાન યોજનાની ઓફિસિયલ વેબસાઈટ અથવા CSC સેન્ટર પર જઈને પીએમ કિસાન યોજના EKYC કરાવી શકો છો. જો તમે પીએમ કિસાન યોજના ઈ-કેવાયસી કર્યું નથી તો આગમી 2000 રૂપિયાનો હપ્તો તમને નહી મળે.
પીએમ કિસાન યોજનાનો 2000 રૂપિયાનો હપ્તો કયારે મળશે?
એક ન્યૂઝ અહેવાલ અનુસાર પીએમ કિસાન યોજનાનો 2000 રૂપિયાનો 15મો હપ્તો આગામી 27 નવેમ્બર સુધી ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે. પરંતુ આ હપ્તો સમયસર મેળવવા ખેડુતો મિત્રો એ આ ત્રણ કામો કરાવવા જરૂરી છે. આ ત્રણ કામ કરી લો, નહીં તો આગામી હપ્તો નહી મળે.
પીએમ કિસાન યોજના 2000 રૂપિયા સહાય અહી ક્લિક કરો
અમને આશા છે કે તમને ખેડૂતો માટે સમચાર, પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો આ ખેડૂતોને નહી મળે આજે જ ચેક કરો લિસ્ટ પોસ્ટ ગમી હશે. પોસ્ટ વાંચવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
મહત્વપૂર્ણ લિન્ક
હોમ પેજ | અહી ક્લિક કરો |
આજના બજાર ભાવ જોવા | અહી ક્લિક કરો |
આઈ ખેડૂત પોર્ટલ | અહી ક્લિક કરો |