Home કૃષિ સમાચાર આજના(22/11/2023)ના કપાસ, એરંડા, મગફળી, જીરુ, વરિયાળી, ચણા, બાજરી, મકાઈ વગેરેના તાજા ભાવ...

આજના(22/11/2023)ના કપાસ, એરંડા, મગફળી, જીરુ, વરિયાળી, ચણા, બાજરી, મકાઈ વગેરેના તાજા ભાવ જાણો

0
market yard live bhav 22 november 2023
market yard live bhav 22 november 2023

શું તમે ખેડૂત છો? જો હા તો તમે આજના (તા.22/11/2023ને બુધવારના) બજાર ભાવ જાણવા માંગો છો? શું તમે ગુજરાત માર્કેટયાર્ડ ના ભાવ ઘરેબેઠા ઓનલાઈન તમારા મોબાઈલમાં મેળવવા માંગો છો? શું તમે આજનાં બજાર ભાવ Aaj na bajar bhav જાણવા માંગો છો? જો તમારો જવાબ હા હોય તો આ વેબસાઈટ ફક્ત ને ફકત તમારા માટે જ છે.

આજે રાજકોટ APMCમાં ઘઉં ટુકડાનો નીચો ભાવ 546 અને ઊંચો ભાવ 635 બોલાયો હતો. બાજરીનો નીચો ભાવ 395 અને ઊંચો ભાવ 511 બોલાયો હતો. મગનો નીચો ભાવ 1250 અને ઊંચો ભાવ 1840 પ્રતિ મણના ભાવે બોલાયો હતો.

રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
તારીખ : 22-11-2023
ભાવ 20 કિલો મુજબ
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1400 1519
ઘઉં લોકવન 528 580
ઘઉં ટુકડા 546 635
જુવાર સફેદ 1000 1470
બાજરી 395 511
તુવેર 1460 2323
ચણા પીળા 1060 1200
ચણા દેશી 2300 3100
અડદ 1450 2014
મગ 1250 1840
ચોળી 2490 2699
મઠ 1100 1510
વટાણા 1150 1620
કળથી 1800 2231
સીંગદાણા 1690 1770
મગફળી જાડી 1170 1430
મગફળી જીણી 1150 1310
તલી 2750 3420
સુરજમુખી 540 540
એરંડા 1070 1135
સુવા 2000 2601
સોયાબીન 954 1025
સીંગફાડા 1270 1675
કાળા તલ 2861 3443
લસણ 2000 3601
ધાણા 1260 1640
મરચા સુકા 1600 3800
ધાણી 1310 1791
વરીયાળી 1750 2400
જીરૂ 7500 9200
રાય 1310 1440
મેથી 960 1540
ઇસબગુલ 2000 2000
કલોંજી 2700 3161
રાયડો 960 1030
રજકાનું બી 3050 3400
ગુવારનું બી 1020 1060

નમસ્કાર ખેડૂત મિત્રો, આ પોસ્ટમાં આપણે આજના ગુજરાતનાં મુખ્ય માર્કેટયાર્ડોમાં ભાવમાં કેટલો વધારો-ઘટાડો નોધાયો તેની ચર્ચા કરીશું. શું તમે દરરોજના બજાર ભાવ નિયમિત જાણવા માંગો છો? જો હા તો આ પોસ્ટમાં અમે તમને દરરોજના બજાર ભાવ વિષેની માહિતી આપીશું.

અન્ય માર્કેટયાર્ડના બજારભાવ જાણવા તમારા માર્કેટયાર્ડ પર ક્લિક કરો

રાજકોટ બજાર ભાવ ગોંડલ બજાર ભાવ
બોટાદ બજાર ભાવ ભાવનગર બજાર ભાવ
ઊંઝા બજાર ભાવ વિસનગર બજાર ભાવ
અમરેલી બજાર ભાવ કોડીનાર બજાર ભાવ
જુનાગઢ બજાર ભાવ હિંમતનગર બજાર ભાવ
જેતપુર બજાર ભાવ જામજોધપુર બજાર ભાવ
ડીસા બજાર ભાવ રાજકોટ શાકભાજી ભાવ

હવે આપણે બીજા માર્કેટયાર્ડના ભાવ પર એક નજર મારીએ. આજના રાજકોટ માર્કેટ યાર્ડ, ગોંડલ માર્કેટ યાર્ડ, બોટાદ માર્કેટ યાર્ડ, ભાવનગર માર્કેટયાર્ડ, ઊંઝા માર્કેટ યાર્ડ, વિસનગર માર્કેટ યાર્ડ, અમરેલી માર્કેટ યાર્ડના ઉપર મુજબ છે.

આજના બજાર ભાવ

શું તમે ગુજરાતનાં બજાર ભાવ નિયમિત જાણવા માંગો છો? શું તમે ઓનલાઈન ઘરબેઠા બજાર ભાવ તમારા મોબાઈલથી જાણવા માંગો છો? શું તમે Aaj na Bajar Bhav જાણવા માંગો છો? 

જો હા તો આ વેબસાઈટ ફક્ત ને ફક્ત તમારા માટે જ છે કેમ કે આ વેબસાઈટ પર તમે સૌથી પહેલા, સાચા અને સચોટ Aaj na Bajar Bhav જોઈ શકો છો. ખેડૂત ને લગતી માહિતી જેવી કે કૃષિ સમાચાર, હવામાન સમાચાર અને સરકારી યોજનાની માહિતી જાણવા માટે અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો અને અમાંરા વિચાર પસંદ આવે તો બીજા ખેડૂતો મિત્રો સાથે શેર કરવ વિનંતી જય જવાન જય કિસાન.

અમારો હેતુ છે કે દરેક ગુજરાતનાં ખેડૂતોને ગુજરાત ના આજ ના બજાર ભાવ (Aaj na bajar bhav)નિયમિતતા સાથે સાચા,સચોટ અને સમયસર મળી રહે. અમારો આ વિચાર પસંદ આવે તો બીજા ખેડૂત મિત્રો સાથે બને એટલો શેર કરો.

અમને આશા છે કે તમને આજના(22/11/2023 બુધવારના)ના કપાસ, એરંડા, મગફળી, જીરુ, વરિયાળી, ચણા, બાજરી, મકાઈ વગેરેના તાજા ભાવ જાણો પોસ્ટ ગમી હશે. પોસ્ટ વાંચવા બદલ તમારો આભાર.

Previous articleખેડૂતો માટે ખુશ ખબર :- પીએમ કિસાન યોજનાનો 2000 રૂપિયાનો 15મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા ચેક કરો
Next articleખેડૂતોના ખાતામાં PM મોદીએ PM કિસાન સન્માન નિધિનો 15મો હપ્તો જાહેર કર્યો, ચેક કરો તમારા ખાતામાં પૈસા જમા થયો કે નહી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here