Home આજના બજાર ભાવ Rajkot APMC Update:- આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઘઉં અને કપાસની ધૂમ આવક...

Rajkot APMC Update:- આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઘઉં અને કપાસની ધૂમ આવક જાણો આજના લાઈવ ભાવ

0
huge-income-of-cotton-and-wheat-in-rajkot-apmc
huge-income-of-cotton-and-wheat-in-rajkot-apmc

નમસ્કાર ખેડુતમિત્રો, આજે રાજકોટ એપીએમસી(Rajkot APMC) જણસીની આવક ખુબ મોટા પ્રમાણમાં જોવા મળી હતી. રાજકોટ અને સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા રાજકોટ માર્કેટ યાર્ડ અને ગોંડલ માર્કેટ યાર્ડમાંમાં કપાસ, ઘઉં, બટાકા ને મગફળીની મોટા પ્રમાણમાં આવક થઈ છે. તો ચલો જોઈએ Rajkot APMC Rate Today ના લાઈવ ભાવ.

જો તમે દરરોજનાં બજાર ભાવ ઘરેબેઠા ઓનલાઈન તમારા મોબાઈલમા જોવા માંગતા હોય તો અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો કારણકે દરરોજના બજાર ભાવ સૌથી પહેલા અમે મૂકીએ છીએ. Rajkot APMC Rate Today(રાજકોટ આજના બજારભાવ) ના ભાવ સૌથી પહેલા ખેડૂતો સુધી પહોંચાડતું માધ્યમ એટલે Kisansewa.in ખેડૂત સમાચાર.

આજના લેખમાં આપણે તારીખ 29/09/2023ના રાજકોટ માર્કેટયાર્ડના લાઈવ બજાર ભાવ જાણીશું.

રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
તારીખ : 29-09-2023
ભાવ 20 કિલો મુજબ
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1250 1560
ઘઉં લોકવન 484 526
ઘઉં ટુકડા 495 575
જુવાર સફેદ 912 1050
જુવાર પીળી 300 584
બાજરી 370 418
તુવેર 1815 2311
ચણા પીળા 1080 1213
ચણા સફેદ 1300 3000
અડદ 1720 1875
મગ 1621 1951
વાલ દેશી 3700 4100
ચોળી 2168 2667
વટાણા 800 1410
સીંગદાણા 1700 1930
મગફળી જાડી 1225 1525
મગફળી જીણી 1170 1690
તલી 2951 3218
સુરજમુખી 540 1008
એરંડા 1100 1190
અજમો 2925 2925
સોયાબીન 853 931
સીંગફાડા 1210 1580
કાળા તલ 2860 3365
લસણ 1320 2100
ધાણા 1160 1470
ધાણી 1200 1610
વરીયાળી 1900 3800
જીરૂ 10000 11192
રાય 1150 1330
મેથી 955 1394
રાયડો 910 985
રજકાનું બી 3825 4400
ગુવારનું બી 1090 1122

આજના રાજકોટના બજાર ભાવમાં કપાસની આવક 2800(ક્વિન્ટલ) અને ઘઉં-ટુકડાની આવક 1950(ક્વિન્ટલ) આવક થઈ છે. બીજી બાજુ બટાકા ની આવક 2400(ક્વિન્ટલ) અને મગફળીજીણીની આવક 900(ક્વિન્ટલ) આવક થઈ છે.

આ પણ વાંચો
આજના ગોંડલ માર્કેટયાર્ડના ભાવ જાણવા અહી ક્લિક કરો

આજના રાજકોટ શાકભાજીના ભાવ

Rajkot Vegetable APMC Rate

રાજકોટ શાકભાજી માર્કેટયાર્ડના Live બજાર ભાવ જાણવા આપેલ ફોટા પર ક્લિક કરી ને આજના તાજા બજાર ભાવ જાણે શકો છો? તમે Rajkot APMC ના ભાવ ઘરેબેઠા ઓનલાઈન તમારા મોબાઈલમાં જોઈ શકો છો.

દરેક ખેડૂત મિત્રો ઈચ્છતા હોય કે તેમને પોતાના પાકના સારામાં સારા ભાવ મળી રહે તે માટે રાજકોટ માર્કેટ યાર્ડનાં બજાર ભાવ નિયમિત જાણવા ખુબ જ જરૂરી છે. જેથી ખેડૂત યોગ્ય સમયે પોતાનો પાક વહેંચી ને પોતાના પાકનો યોગ્ય ભાવ મેળવી શકે અને પોતાની આવક વધારી શકે.

રોજે રોજના બજાર ભાવ નિયમિત જાણવા માટે અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો. કારણકે રાજકોટ માર્કેટયાર્ડ ભાવ સૌથી પહેલા,સાચા અને સચોટ અમારી વેબસાઈટ પર જોઈ શકો છો.અમારો હેતુ છે કે દરેક ખેડૂતોને Rajkot APMC નાં ભાવ નિયમિતતા સાથે સાચા,સચોટ અને સમયસર મળી રહે. અમારો આ વિચાર પસંદ આવે તો બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરો.

Previous articleફરી વરસાદનું જોર વધશે! આગામી 5 દિવસ માટે હવામાન વિભાગની જીલ્લાવાર આગાહી અને ચેતવણીઓ
Next articleઆજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉં અને કપાસની ધૂમ આવક જાણો આજના તાજા ભાવ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here