Home કૃષિ સમાચાર આજે કપાસનો ઊંચો ભાવ 1600ની સપાટીએ – આવનાર દિવસમાં રૂની આવક વધતા...

આજે કપાસનો ઊંચો ભાવ 1600ની સપાટીએ – આવનાર દિવસમાં રૂની આવક વધતા ભાવ વધશે કે ઘટશે જાણો

0
gujarat cotton price on 11 october 2023
gujarat cotton price on 11 october 2023

નમસ્કાર ખેડૂતમિત્રો, ગુજરાતનાં મોટાભાગના માર્કેટયાર્ડમાં નવા કપાસની આવકમાં ધીમે-ધીમે વધારો આવી રહ્યો છે. ગુજરાતનાં બાબરા માર્કેટયાર્ડમાં કપાસનો રેકોર્ડબ્રેક ભાવ 1600 રૂપિયા નોધાયો હતો. બીજા માર્કેટયાર્ડની વાત કરીએતો મોટાભાગના માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ 1600 ની અંદર નોધાયો હતો.

ગુજરાતનાં તમામ માર્કેટયાર્ડમાં કપાસનો સરેરાશ ભાવ 1490 રૂપિયા થી લઈને 1570 રૂપિયા સુધી નોધાયો હતો. ગપ્ત સપ્તાહમાં ખાલી સૌરાષ્ટ્રના જ માર્કેટયાર્ડમાં જ 2 લાખ મણની આસપાસ કપાસની બમ્પર આવક નોધાયી હતી. ભાવની વાત કરીએ તો કપાસનો સૌથી ઊંચો ભાવ સૌરાષ્ટ્રના બાબરા માર્કેટયાર્ડમાં કપાસનો સૌથી ઊંચો ભાવ 1600 રૂપિયા નોધાયો હતો.

ગઈકાલે સૌરાષ્ટ્રના સૌથી મોટા અને પ્રખ્યાત બેડી માર્કેટયાર્ડમાં(રાજકોટ માર્કેટયાર્ડ)માં કપાસની આવક 4500(ક્વિન્ટલ) નોધાયી હતી. ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં એ ગ્રેડ કપાસનો નીચો ભાવ 1470 રૂપિયા અને ઊંચો ભાવ 1520 રૂપિયા નોધાયો હતો.

કપાસના ભાવનું લિસ્ટ જોવા અહી ક્લિક કરો

જયારે ગઈકાલે ગોંડલ માર્કેટયાર્ડમાં કપાસનો નીચો ભાવ 900 રૂપિયા અને ઊંચો ભાવ 1561 રૂપિયા નોધાયો હતો. કપાસનો સરેરાશ ભાવ 1561 રૂપિયા નોધાયો હતો. અમરેલી માર્કેટયાર્ડમાં કપાસનો નીચોભાવ 990 રૂપિયા અને ઊંચો ભાવ 1558 રૂપિયા નોધાયો હતો.

દેશમાં અલગ અલગ રાજ્યો માંથી રૂની કુલ આવક 77 હજાર ગાંસડી નોધાયી છે એટલે કે 170 કિલો રૂની આવક નોધાયી છે. આ આવકને કારણે રૂની બજારોમાં ઘટાડો થઈ શકે છે અને તેની સીધી અસર કપાસના ભાવમાં થઈ શકે છે. જેથી કપાસના ભાવમાં ઘટાડો નોંધાવાની શક્યતા છે. આ પોસ્ટ તમને માહિતી મળે તે હેતુથી લખવામાં આવી છે વધુ માહિતી માટે સતાવાર વેબસાઈટની મુલાકાત લો.

આજે કપાસના ભાવમાં કેટલો વધારો-ઘટાડો નોધાયો જાણવા અહી ક્લિક કરો

કપાસના ભાવ | આજના કપાસના ભાવ | આજના કપાસના ભાવ બોટાદ ના | અમરેલી માર્કેટ યાર્ડના કપાસના ભાવ

મહત્વપૂર્ણ લિન્ક

Home Page અહી ક્લિક કરો
આઈ ખેડૂત પોર્ટલ અરજી કરવા અહી ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો

Previous articlePM KISAN Yojana: ઘેર બેઠા આ રીતે મોબાઈલથી e-KYC કરો, નહીંતર 15મો હપ્તો નહી મળે
Next articleમગફળીની અઢળક આવક પરંતુ ભાવમાં ચમક ઓછી, સતત વધી રહેલા ભાવ ઉપર રોક લાગી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here