Home કૃષિ સમાચાર આજના કપાસના ભાવ :- આજે કપાસનો ઊંચો ભાવ આટલો બોલાયો જાણો આજના...

આજના કપાસના ભાવ :- આજે કપાસનો ઊંચો ભાવ આટલો બોલાયો જાણો આજના કપાસના ભાવ

0
kapas-na-bajar-bhav-6-november-2023
kapas-na-bajar-bhav-6-november-2023

નમસ્કાર ખેડૂતમિત્રો, ગુજરાતનાં મોટાભાગના માર્કેટયાર્ડમાં કપાસની આવક થઈ રહી છે. ગુજરાતનાં જુનાગઢ માર્કેટયાર્ડમાં કપાસનો રેકોર્ડબ્રેક ભાવ 1616 રૂપિયા નોધાયો હતો. બીજા માર્કેટયાર્ડની વાત કરીએ તો મોટાભાગના માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ સરેરાશ ભાવ 1300 થી 1500 ની આસપાસ નોધાયો હતો.

સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો કપાસનો સૌથી ઊંચો ભાવ સૌરાષ્ટ્રના જુનાગઢ માર્કેટયાર્ડમાં કપાસનો સૌથી ઊંચો ભાવ 1616 રૂપિયા નોધાયો હતો.

કપાસના ભાવ નિયમિત જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી કારણકે કપાસના બજાર ભાવ આપણે સૌથી પહેલા સાથે સાચા અને સચોટ મુકીએ છીએ.

કપાસના બજાર ભાવ(06/11/2023)

માર્કેટીંગ યાર્ડ નિચા ભાવ ઉચા ભાવ
રાજકોટ 1350 1522
અમરેલી 990 1520
સાવરકુંડલા 1350 1490
જસદણ 1313 1500
બોટાદ 1380 1571
મહુવા 1193 1411
ગોંડલ 1000 1516
કાલાવડ 1350 1551
જામજોધપુર 1375 1501
ભાવનગર 1358 1441
જામનગર 1200 1530
બાબરા 1395 1535
જેતપુર 1380 1495
વાંકાનેર 1350 1537
મોરબી 1200 1500
રાજુલા 1350 1480
હળવદ 1201 1506
વિસાવદર 1390 1486
તળાજા 1325 1445
બગસરા 1300 1507
જુનાગઢ 1440 1616
ઉપલેટા 1300 1470
માણાવદર 1250 1580
ધોરાજી 1376 1451
વિછીયા 1320 1430
ભેસાણ 1200 1516
ધારી 1300 1503
લાલપુર 1375 1476
ખંભાળિયા 1350 1452
ધ્રોલ 1312 1500
દશાડાપાટડી 1400 1411
પાલીતાણા 1370 1430
સાયલા 1400 1480
હારીજ 1375 1460
ધનસૂરા 1200 1380
વિસનગર 1250 1472
વિજાપુર 1250 1519
કુંકરવાડા 1200 1440
ગોજારીયા 1280 1454
હિંમતનગર 1382 1471
માણસા 1373 1456
કડી 1400 1498
થરા 1283 1460
તલોદ 1351 1423
સિધ્ધપુર 1365 1468
ડોળાસા 1300 1490
દીયોદર 1300 1370
બેચરાજી 1340 1429

Source and credit by Khedutsamachar

આ પાણ વાંચો :- આ તારીખે 2000 રૂપિયાનો હપ્તો તમારા ખાતામાં આવશે.

કપાસના ભાવ

શું તમે કપાસના ભાવ નિયમિત જાણવા માંગો છો? શું તમે ઓનલાઈન ઘરબેઠા બજાર ભાવ તમારા મોબાઈલથી જાણવા માંગો છો? શું તમે Kapas na bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઈટ ફક્ત ને ફક્ત તમારા માટે જ છે કેમ કે આ વેબસાઈટ પર તમે સૌથી પહેલા, સાચા અને સચોટ Kapas na aajna bhav જોઈ શકો છો.

ખેડૂત ને લગતી માહિતી જેવી કે કૃષિ સમાચાર, હવામાન સમાચાર અને સરકારી યોજનાની માહિતી જાણવા માટે અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો અને અમાંરા વિચાર પસંદ આવે તો બીજા ખેડૂતો મિત્રો સાથે શેર કરવ વિનંતી જય જવાન જય કિસાન.

કપાસના ભાવ | આજના કપાસના ભાવ | આજના કપાસના ભાવ બોટાદ ના | અમરેલી માર્કેટ યાર્ડના કપાસના ભાવ

મહત્વપૂર્ણ લિન્ક

Home Page અહી ક્લિક કરો
આજના બજાર ભાવ જાણવા અહી ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો

Previous articleઆજના(06/11/2023)ના કપાસ, એરંડા, મગફળી, જીરુ, વરિયાળી, ચણા, બાજરી, મકાઈ વગેરેના તાજા ભાવ જાણો
Next articleઆજના(07/11/2023)ના કપાસ, એરંડા, મગફળી, જીરુ, વરિયાળી, ચણા, બાજરી, મકાઈ વગેરેના તાજા ભાવ જાણો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here